
જે લોકો ઘરથી દૂર રહે છે તેઓ ઘરનું ભોજન યાદ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી રેસ્ટોરન્ટ્સ ઘરેલું ખોરાક આપવાનો દાવો કરે છે. પણ તમે કોઈ રેસ્ટોરન્ટ વિશે સાંભળ્યું છે જ્યાં સસરાના ઘર જેવું ખાવા મળશે. આજે અમે તમને એક એવા જ એક રેસ્ટોરન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જ્યાં ઘરવાળી જેવું ભોજન મળશે
આ રેસ્ટોરન્ટની તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. અહીંના અહેવાલો પ્રમાણે આ હોટેલ છત્તીસગઢના રાયપુરનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇન્ટરનેટ પર અનોખા નામના રેસ્ટોરન્ટની ઘણી તસવીરો વાયરલ થઇ છે.અને જોવા મળી રહી છે આ રેસ્ટોરન્ટ તેના અનોખા મેનૂને કારણે વાયરલ થઇ રહ્યું છે. હવે રાયપુરની આ અનોખી રેસ્ટોરાં ચર્ચામાં છે. એક ટ્વિટર યુઝરે તેનો ફોટો શેર કર્યો છે.
આ હોટેલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘર જેવું બોજન ઘણી વખત જોવામાં આવ્યું છે અને સાંભળ્યું છે. આ પહેલી વખત જોયું હશે આ ફોટો શ્રી સુરુચિ નામની રેસ્ટોરન્ટનો છે. જેની બહાર સસુરાલ જેવું ભોજન લખાયેલું છે. એક અનોખું નામ હોવાને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.અને યુઝર્સે તેને ઘણું પસંદ કર્યું છે અને ખુલ્લેઆમ ટિપ્પણી કરી રહ્યા છે લોકો . જો કોઈ સિંગલ છે અને સસુરાલ જેવું ભોજન યાદ કરી રહ્યા છે, તો તેણે આ રેસ્ટોરન્ટમાં ખાવામાં આનંદ કરવો જોઇએ.