આજનું રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- પૂનમ ૨૪:૪૬ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- પુષ્ય ૨૭:૫૧ સુધી.

યોગ :- પ્રીતિ ૧૯:૨૬ સુધી.

કરણ :- વિષ્ટિ ૧૩:૨૦ સુધી. બવ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૪

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- વ્રતનીપૂનમ,પોષી પૂનમ,શાકંભરી પૂર્ણિમા, માઘસ્નાનઆરંભ,અંબાજી નો પ્રાગટ્ય મહોત્સવ,લાલા લજપતરાય જયંતિ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રસંગની પ્રસન્નતા જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

પ્રેમીજનો:-અવૈધ સંબંધોમાં સંભાળવું.

નોકરિયાત વર્ગ:- અસમંજસ યુક્ત દિવસ રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- મીઠાશ જાળવવી.પ્રસન્નતા રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-વિવાદ ટકરાવ ટાળવો.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા આપે.

પ્રેમીજનો:- કાયદાકીય દખલ સંભવ.

નોકરિયાત વર્ગ:-કાર્ય ક્ષેત્રે આકસ્મિક ઘટના સંભવ.

વેપારીવર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્ન પેચીદો બનતો જણાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.

લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ અપનાવવું.

પ્રેમીજનો:-શંકા-કુશંકા માંથી બહાર આવવું.

નોકરિયાત વર્ગ:- લાભદાયી તક સર્જાય.

વેપારીવર્ગ:- પ્રગતિકારક સંજોગની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતામાં વધારો થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા.

પ્રેમીજનો:-કસોટી વચ્ચે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારી વર્ગ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૧

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- જીદ મમત છોડવા.

લગ્નઈચ્છુક :- વાતોમાં વિરામ જણાય.

પ્રેમીજનો :- દિવસ શુભ રહે.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે વિવાદ સંભવ.

વેપારીવર્ગ :-વેપાર-ધંધાના કામકાજ અર્થે મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- આરોગ્યમાં બદલાવ જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ધીરજથી કાર્ય કરવા.

વેપારીવર્ગ:- સહયોગ પ્રાપ્ત થાય તો સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ધર્મકાર્ય સંભવ બને.

લગ્નઈચ્છુક :- લાભદાયી ઘટના સર્જાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- આપનો પ્રશ્ન હલ થવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:લાભદાયી તક સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- નોકરી ધંધાના કામ સંભવ રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનો સિલસિલો અટકે.

લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ અપનાવવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાતવર્ગ:-લાભની સંભાવના.મતભેદ દૂર કરવા.

વેપારીવર્ગ:-તક મળે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો :- તક સરકતી જણાય.

નોકરિયાતવર્ગ :- છુપા વિરોધી થી સાવધ રહેવું.

વેપારીવર્ગ:- સમસ્યા હળવી બને.

પારિવારિક વાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી તક સંભવ રહે.

પ્રેમીજનો:- કપટ થી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં સમય સાનુકૂળ રહે.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સફળ બનતાં જણાય.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સંવાદિતા બનતી જણાય.

લગ્નઈચ્છુક :-ઓરતા અધૂરા જણાય.

પ્રેમીજનો:- વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સમસ્યા હળવી બને.

વેપારીવર્ગ:- તણાવ દુર થાય.

પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી વલણ કામ લાગે. સ્વજનનો સહકાર પ્રાપ્ત થાય.

શુભરંગ:-નીલો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતોમાં ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સંભવ.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ નો હલ મળે.

વેપારી વર્ગ:- મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

Leave a Reply

Your email address will not be published.