એક ભેજાબાજ ગુજરાતી એ ચાલુ કરેલી આ કંપની આજે બની ગઈ છે એશિયાની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપની……

મિત્રો તમે ઘણીવાર જમ્યા પછી આઈસ્ક્રીમ ખાધી હશે એ સમયે આઈસ્ક્રીમ ખાવાની મજા જ કઈ અલગ હોય છે આજે અમે તમને ગુજરાતની એક એવી કંપની વિષે જણાવીશું કે જેની શરૂઆત એક નાની દુકાનથી કરવામાં આવી હતી.

અને આજે એ કંપની આખા એશિયાની મોટામાં મોટી આઈસ્ક્રીમ કંપની બની ગઈ છે. જે દિવસના 50 લાખ આઈસ્ક્રીમ કપનું નિર્માણ કરે છે. અમે વાત કરી રહ્યાં છીએ શીતલ આઈસ્ક્રીમની શીતલ કંપનીની શરૂઆત 1987 માં થઇ હતી. હાલ શીતલ આઈસ્ક્રીમ એક નાની દુકાન માંથી મોટી કંપની બની ગઈ છે. જે અત્યારે અમરેલીમાં સ્થાપિત છે. હાલ શીતલ આઈસ્ક્રીમ એશિયાની સૌથી મોટી કંપની છે.

જે રોજના પોતાના અલગ અલગ પ્રોડક્ટના 50 લાખ યુનિટ ઉત્પાદન કરે છે. આખો પ્લાન્ટ સેમી ઑટોમેટિક છે માટે તેમાં કોઈનો પણ હાથ લાગતો નથી. આ પ્લાન્ટમાં દિવસની 18 લાખ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે જયારે શીતલ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી ત્યારે કોઈને આશા ન હતી કે આ એક દિવસે મોટી કંપની બનશે. નાની દુકાનથી મોટી કંપની સુધી ઘણા ઉત્તર ચઢાવ અને ઘણી તક-લીફો આવી હતી

પણ કંપનીના સ્થાપક જગદીશ ભાઈ ભુવાએ હા-ર ન માની અને શીતલ આઈસ્ક્રીમને આજે એશિયાની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપની બનાવી દીધી. આપણે બધાને ખબર છે કે ગુજરાતીઓ કયારેય ધંધામાં પાછા પડતા નથી. કંપનીના સ્થાપકનું કહેવું છે કે જયારે તક-લીફો આવે ત્યારે હા-ર ન માનવી પણ તેમાંથી કઈ શીખવું જે તમને આગળ લઇ જશે.

માત્ર 33 વર્ષમાં કંપનીએ ઐતિહાસિક સિઘ્‍ધિ પ્રાપ્‍ત કરી

શીતલ આઈસ્‍ક્રીમનું વાર્ષિક ટર્નઓવર રપ9 કરોડ રૂપિયા અમરેલી જેવા આર્થિક ક્ષેત્રે પછાત રહેલા શહેરમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરવું એ સૌથી મોટી સિઘ્‍ધિ શીતલ કુલ પ્રોડકટ્‍સ લીમીટેડનું નેટવર્ક ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, એમપી, કર્ણાટક જેવા રાજયોમાં ફેલાયેલ છે

આગામી 10 વર્ષમાં કંપનીએ રૂપિયા 1પ00 કરોડનું ટર્નઓવર પ્રાપ્‍ત કરવા જહેમત શરૂ કરી અમરેલી ખાતે કાર્યરત વિશ્‍વ પ્રસિઘ્‍ધ શીતલ આઈસ્‍ક્રીમ ઉત્‍પાદક કંપની શીતલ કુલ પ્રોડકટસ લીમીટેડ કંપનીનાં સંચાલક દિનેશભાઈ ભુવાએ પત્રકાર પરિષદ યોજીને કંપનીની કામગીરીની સફર અને ભાવિ લક્ષ્યાંકો અંગે ખુલ્‍લા મને જાણકારી આપી હતી.

તેઓએ જણાવ્‍યું હતું કે શીતલ કુલ પ્રોડકસ લીમીટેડની સ્‍થાપના કંપનીના સ્‍વપ્‍નદ્રષ્‍ટા સ્‍વર્ગીય જગદીશભાઈ ડી. ભુવા ઘ્‍વારા વર્ષ 1987માં ગુજરાત રાજયના અમરેલી જીલ્‍લામાં કરવામાં આવી હતી પબ્‍લીક લીમીટેડ લીસ્‍ટેડ કંપની છે વેસ્‍ટર્ન રેલ્‍વેમાં લીસ્‍ટેડ કંપની છે.

નેટવર્ક હાલમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર,રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને કર્ણાટક જેવા મોટા રાજયોમાં છે અને સિંગાપુર ઓસ્‍ટ્રેલીયા સ્‍વીત્‍ઝરલેન્‍ડ અને યુકે જેવા દેશોમાં પોતાની પ્રોડકટસ એક્ષપોર્ટ કરે છે જબીબ જેવા પ્રમાણભૂત સર્ટીફીકેશન્‍સ ધરાવે છે કંપનીનું વર્ષ ર019-ર0નું ટર્નઓવર રપ9 કરોડ હતું હાલમાં 40000+ ચેનલ પાર્ટનર્સ રીટેઈલર, ડિસ્‍ટ્રીબ્‍યુટર, સુપરસ્‍ટોકિસ્‍ટ, ફ્રેન્‍ચાઈઝી પાર્લર નું નેટવર્ક રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ધરાવે છે.

શીતલ આઈસ્‍ક્રીમ પ્રીમીયમ આઈસ્‍ક્રીમ, રીચક્રીમ આઈસ્‍ક્રીમ, શીતલ ફૂડસ ફ્રેબલ ચોકલેટ જેવી પ્રસિઘ્‍ધ બ્રાન્‍ડસ ધરાવે છે સિસ્‍ટર ફર્મ કંપનીનું નામ મહિલા ઉજજવળ ભવિષ્‍ય આશ્રય ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ જેની સ્‍થાપના તા. 19/9/ર0ર0નાં રોજ કરવામાં આવી હતી કંપનીનો મુખ્‍ય ઘ્‍યેય 100% વુમન એમ્‍પાવરમેન્‍ટ છે જયાં ગેટ કીપરથી લઈને મેનેજીંગ ડાયરેકટર સુધીની જવાબદારી મહિલાઓ જ જોવે છે.

વર્ષ ર030 સુધીમાં રૂપિયા 1પ00 કરોડનું ટર્નઓવર પ્રાપ્‍ત કરીને ભારતભરની અંદર ફૂડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાંશ્રેષ્ઠ સ્‍થાન મેળવવાનું લક્ષ્યાંક છે કંપનીનો મુખ્‍ય હેતુ હાઈજેનિક ગુણવત્તાવાળા ઉત્‍પાદનો પ્રદાન કરીને લોકોના જીવનમાં આનંદ ઉમેરવો. કંપનીનો મુખ્‍ય હેતુ હાઈજેનિક ગુણવત્તાવાળા ઉત્‍પાદનો પ્રદાન કરીને લોકોના જીવનમાં આનંદ ઉમેરવો.

વધુમાં જણાવ્‍યું હતું કે શીતલ કુલ પ્રોડકટસ લીમીટેડ અલગ અલગ 8 સેગ્‍મેન્‍ટસ આઈસ્‍ક્રીમ નમકીન વેફર્સ, ફ્રાયમ્‍સ મિલ્‍ક એન્‍ડ મિલ્‍ક પ્રોડકટસ ફ્રોઝન ફૂડ બેકરી પ્રોડકટસ ફેબલ ચોકલેટસ સ્‍વીટસ શીતલ વેજીટેબલ્‍સમાં કામ કરે છે શીતલ કુલ પ્રોડકટસ લીમીટેડ અલગ અલગ ચાર ફેકટર્સ ગ્રીન પાવર એનર્જી ઈન હાઉસ લોજીસ્‍ટીક મેક્ષીમમ ઓટોમાઈઝેશન ઈન હાઉસ રો મટીરીયલ એન્‍ડ પેકેજીંગ મટીરીયલ થી કોસ્‍ટ મેનેજમેન્‍ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *