17.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- ચોથ ૦૮:૧૧ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા અહોરાત્ર.

યોગ :- વરિયાન ૧૮:૩૪ સુધી

કરણ :- બવ ૨૦:૩૮ સુધી.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૮

ચંદ્ર રાશિ :- કુંભ ૨૫:૧૮ સુધી. મીન ૨૫:૧૮ થી ચાલું.

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોજો.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા તણાવમુક્ત બનાવે.

પ્રેમીજનો:- આવેશ ઉપર કાબૂ રાખવો.

નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- પ્રતિકૂળતા હોય સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- વાતાવરણ સાનુકૂળતા ભર્યું જણાય.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા યુક્ત દિવસ જણાય.

લગ્નઈચ્છુક :-વાતોમાં પ્રશ્ન પેચીદો બને.

પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ સર્જાવવાની શક્યતા.

નોકરિયાત વર્ગ:-કાર્યભારના લીધે તણાવ રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- મનની મુરાદ બર આવે.

લગ્નઈચ્છુક :-અવરોધો દૂર થાય.

પ્રેમીજનો:- સાનુકૂળતા વધે.

નોકરિયાત વર્ગ:- પગાર સુધારો સંભવ બને.

વેપારીવર્ગ:- કામકાજમાં ઉન્નતિ સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- અંતરાય દૂર કરવાનો મોકો મળે.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સફળતામાં વિલંબ જણાય.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ હોય માટે થોડી ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- સ્વજનથી સહકાર મળે.

વેપારી વર્ગ:- ઉલજન,ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-સંજોગો સુધારવા માટે મહેનત વધારવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-જીદ,ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :- વિવાહ માટે યોગ્ય તક મળે.

પ્રેમીજનો :-સહમતિ,સહયોગ એક વિચારધારા માં લાવે.

નોકરિયાત વર્ગ :-કાર્યબોજ તંગદિલી લખાવે.

વેપારીવર્ગ :-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ વિલંબથી સફળતા મળે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-વિલંબથી સાનુકૂળ સંજોગની સંભાવના.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:- લાભની તક ગુમાવશો નહીં.

પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-મનોરમ્ય વાતાવરણ રચાતું જણાય.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા બને.

વ્યાપારી વર્ગ: ચિંતાના વાદળ વિખરાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.બોજ હળવો બને.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-શંકા-કુશંકા ના દાયરામાંથી બહાર નીકળવું.

લગ્નઈચ્છુક :- મૂંઝવણ યથાવત્ હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ:- કાર્યભાર,ચિંતા,બેચેની જણાય.

વેપારીવર્ગ:-સફળતા માટે વધુ મહેનત જરૂરી.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ઉલજન દૂર થાય.

પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાતવર્ગ :-શાંત ચિત્તે નોકરી જાળવી રાખવી.

વેપારીવર્ગ:-વ્યવસાય અર્થે પ્રવાસ મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૫

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :-માનસિક ઉદ્વેગ ચિંતા જણાય.

પ્રેમીજનો:-પોતાના હિતનો નિર્ણયનો વિચાર કરવો.

નોકરિયાત વર્ગ:-વિદેશ પરદેશ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- વેપારમાં લાભ ની તક સર્જાય.

પારિવારિકવાતાવરણ:- અટકેલા કાર્ય પૂર્ણ થતાં જણાય.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચારથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સાનુકૂળ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અર્થે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.

શુભરંગ:-નીલો

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- બોલચાલ વાણી-વર્તનમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :- અવરોધ હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મિલન માટે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો સામનો કરશો તો સફળતા પામશો.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બને.બોજ હળવો થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

Leave a Reply

Your email address will not be published.