બહેને કર્યો ભાઈના લગ્ન માં કર્યો એવો ડાંસ કે જોઈ હરકોઈ થઈ ગયા ચકિત, જુવો વિડીયો

આજકાલ લગ્ન પ્રસંગમાં સંગીતના કાર્યક્રમો રાખવામાં આવે છે, તેમાં પણ ભાઈના લગ્નમાં સૌથી વધારે ખુશ એક બહેન હોય છે અને તે ભાઈના લગ્નમાં ડાન્સ ના કરે એવું તો ના જ બને? લોકો લગ્ન પ્રસંગને ખાસ બનાવવા માટે આવા કાર્યક્રમો રાખતા હોય છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. આવો જ એક ડન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

સંગીતમાં બહેને મચાવી ડાન્સની ધૂમ

આ વિડીઓ એક લગ્ન પ્રસંગમાં સંગીતના કાર્યક્રમનો છે જેમાં વરરાજાની બહેન ખૂબ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. બહેને ભાઈના લગ્નની ખુશી આ ડાન્સ દ્વારા વ્યક્ત કરી છે, જેમાં તે એક સુંદર ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરીને સંગીતની રોનક વધારી છે. બહેને કરેલો આ જોરદાર ડાન્સ આ વિડીયો દ્વારા જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ આપી જોરદાર પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.લોકોએ આ વિડીઓ પર ઘણી કોમેંટો આપતા લખ્યું ‘ સુપર પરફોર્મન્સ ‘ તો એક વ્યક્તિએ લખ્યું ‘ બ્યુટીફુલ પરફોર્મન્સ ‘ આ વિડીઓને 34 કરોડ કરતાં પણ વધારે લાઇક મળી છે અને યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો આ વિડીઓ લોકો વારંવાર જોઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *