ધાધરા ચોલી માં છોકરીની અદાઓ જોઈ લોકો ને નજર હટાવામાં મુશ્કેલી થઈ ગઈ, વિડિયો જોઈ તમે પણ પીગળી જશો ..

પંજાબી અને હરિયાની સોંગ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવે છે. લોકો હમેશા પાર્ટી મૂડ માટે આ સોંગ નો ઉપયોગ કરતાં હોય છે. તેમજ આ સોંગ પર છોકરીઓ અલગ અલગ સ્ટાઇલ કરી ને ડાંસ ના વિડિયો પણ બનાવતા હોય છે. એવું જ એક ‘ 52 ગજ કા દામન ‘ સોંગ ખૂબ જ ફેમસ થયું છે અને લોકોને આ સોંગ ખૂબ પસંદ આવ્યું છે. આ જ સોંગ પર ઍક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ ખૂબ ઉત્સાહ સાથે કર્યો ડાન્સ

વાઇરલ આ વિડીયો એક ડાન્સનો છે જેમાં એક છોકરી ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં છોકરી રેડ કલરના ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અગાસી પર ‘ 52 ગજ કા દામન ‘ સોંગ પર ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરે છે અને ખૂબ સારા એક્સપ્રેશન આપે છે. વિડીયોમાં છોકરીના ચહેરા પરની ખુશી સાફ દેખાય આવે છે. વિડિયો માં લોકો ને છોકરી અદાઓ પરથી નજર હટાવી મુશ્કેલ થઈ ગઈ હતી..

જુવો વિડીયો :

લોકોએ ખૂબ પસંદ કર્યો ડાન્સનો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે, લોકોને આ વિડીયો ઘણો પસંદ આવ્યો છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને તેના પર એક કરોડ કરતાં પણ વધારે લાઇક મળી છે. આ વિડીયો પર કરોડો વ્યુઝ પણ આવ્યા છે, ઘણા વ્યક્તિએ લખ્યું ‘ સુપર ડાન્સ ‘ તો કોઈએ ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *