લૂંટના ઇરાદે આવેલ આ લૂંટારાઓએ 24 વર્ષીય પરિણીતા ઉપર કરી બળજબરી,જાણો

આજે ઘણા શહેરો માં દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે. આજે દરેક શહેર માં મહિલા નો ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.આજે દિવસે ને દિવસે આવા રેપ અને બળાત્કાર ના કિસ્સો ઓ વાયુ ના વેગે વધી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આવો જ એક ગેંગ રેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. કિસ્સો એવો છે કે અહીં એક ગેંગ લૂંટ કરવા નીકળી હતી ત્યારે ખેતરમાં એક 24 વર્ષીય પરિણિતા મહિલા પર કેટલાક લોકોએ લુંટના ઈરાદે એના ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.

મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણા જિલ્લાના કડી નો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર અહીં એક ગેંગ જે લૂંટ કરવા નીકળી હતી હતી પણ એમની લૂંટ સાથે રેપ ને પણ અંજામ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે. જે જેમને પહેલા પણ આવી ઘણી લૂંટ કરી હતી. તમને વધુ આ કિસ્સા જણાવતા, અહીં પેહલા પણ બે આવા બળાત્કાર ના કિસ્સા બન્યા હતા.અહીં એક ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી.

ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.તમને વધુ માં જણાવી એ અહીં આ ઘટના પહેલા પણ એક 25 વર્ષિય યુવતિ સાથે પણ બળાત્કારની ઘટના બની હતી.

આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહીલનું કહેવું છે કે, આ એક ગેંગ છે જેમાં અનેક લોકો કામ કરે છે પરંતુ હાલ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યુ છે.આવા કિસ્સાઓ થવા ને કારણે લોકો ખૂબ રોષે ભરાયા છે અહીં કડી માં લોકો આવા બળાત્કાર થી ખૂબ પરેશાન છે.

અહીં ની દરેક મહિલાઓ માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં ના લોકો નું કહેવું છે એ આ રેપ કેસ મામલે પોલીસ આ ગેંગ ની જલ્દી જ ધરપકડ કરે છે અને આ દરેક લોકો ને સજા કરવામાં આવે. જો દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તો કેવી રીતે કહી શકાય છે નારી સુરક્ષિત છે. અહીં પણ બન્યો એવો જ એક કિસ્સો.આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.

ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધધ વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *