જાણો કંઈ રીતે તમે ઘરે જ બ્રેસ્ટ મસાજ કરીને બ્રેસ્ટ નુ જોખમ ઘટાડી શકો છો

સ્ત’ન એ સ્ત્રીનું શારીરિક સુંદરનું મહત્વનું અંગ છે! આજે આપણે આ આ સ્ત’નમાં મસાજ અંગે વિશે જાણીશું તેમજ તેને મસાજ કરવા અંગેનાં ઘરેલુ ઉપાય પણ જણાવીશું. સુંદરતા બ્રેસ્ટની સાઇઝ નિર્ભર કરે છે. એવી કેટલીક મહિલાઓ હોય છે, જેની બ્રેસ્ટ સાઇઝ પરફેક્ટ હોય છે. પરંતુ કેટલીક મહિલાઓને બ્રેસ્ટનો આકાર ખૂબ ઓછો હોય છે. અમેં તમને કેટલાક તેલથી મસાજ કરીને તમારા સ્ત’નનો આકાર વધારવાના ઉપાય જણાવીશું.

પાંચ ચમચી બદામનું તેલ લો. હવે તેને થોડૂંક ગરમ કરી લો, ત્યાર પછી નવશેકા તેલને આંગળી પર લગાવીને ઓછામાં ઓછી બે મિનિટ માટે મસાજ કરો. જૈતુનના તેલથી મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થાય છે. તેનાથી બ્રેસ્ટ સાઇઝ વધવા લાગે છે.

મસાજ કેવી રીતે કરવી.તમારા હાથમાં તેલ લઇને અથવા ખાલી હાથને જ એકબીજા સાથે ઘસીને હથેળીને ગરમ કરી લો. હવે આ ગરમ હથેળીવાળા હાથને બ્રેસ્ટની ચારેતરફ ધીમે થી ફેરવો. આ રાઉન્ડ ફેરવવાની ક્રિયા નીચે થી ઉપર તરફ અને અંદર થી બહાર ની તરફ હોવી જોઈએ.

પહેલા તમારા બ્રેસ્ટની બહારની તરફથી હાથને તમારા ફેસ તરફ ઉપર લઈ જાવ અને પછી તેને બ્રેસ્ટની આઉટલાઇન તરફ લઈ જાવ. આ દરમિયાન હાથ પર હળવો ભાર આપો. આ રીતે ઉપરની તરફ અને નીચેની તરફ કરો. બ્રેસ્ટ મસાજ બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. જેનાથી બ્રેસ્ટના ટિશ્યુમાં બ્રેસ્ટની સાઇઝ વધારતા હોર્મોન પ્રોલેક્ટિન બને છે. જે તમારા બ્રેસ્ટની સાઇઝમાં વધારો કરે છે.

Leave a Reply

Your email address will not be published.