પહેલાના સમયમાં લોકોને નિરોધનો ઉપયોગ કરવામાં શરમ આવતી હતી પરંતુ હવે સમય બદલાઇ રહ્યો છે.અને લોકોમાં નિરોધના ઉપયોગને લઇને જાગૃતતા વધી રહી છે. મહિલાઓ સેફ સમાગમને લઇને પણ જાગૃતતા વધી છે. રિપોર્ટ અનુસાર 10 વર્ષ પહેલા જેટલી મહિલાઓ સેફ સમાગમ અને ગ-ર્ભ નિ-ર્ધારણને લઇને જાગૃત હતી. તેનાથી 6 ગણી વધારે મહિલાઓ આ મામલે એક્ટિવ છે.
રિપોર્ટ અનુસાર, ગત 10 વર્ષમાં અવિવાહિત અને સે@ક્સુઅલી એક્ટિવ 15-49 વર્ષની મહિલાઓમાં 2 ટકાનો વધારો થયો છે. 20-24 વર્ષની મહિલાઓ નિરોધનો સહારો લે છે. પરંતુ રિપોર્ટ મુજબ, ખાસ કરીને મહિલાઓ પુરૂષોના સર્વેમાં કહ્યું છે કે ગ-ર્ભનિ-રોધકની જવાબદારી મહિલીઓની હોય છે.
સર્વેમા લોકોએ કહ્યું કે ગ-ર્ભનિ-રોધઝના આ રીતમાં સામેલ નિરોધ પર તે વધારે વિશ્વાસ કરે છે. અહીં 76 ટકા લોકો ગ-ર્ભ નિ-રોધક વિધિનો ઉપયોગ કરે છે. નિરોધ લઇને અન્ય ગ-ર્ભનિ-રોધક રીતે અપનાવનારા ઘણા રાજ્યો આગળ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.