છોકરાના તો નસીબ જ ખુલી ગયા, એક જ મંડપમાં 2 છોકરીઓ સાથે કર્યા લગ્ન, સાત ફેરા પછી થયું …..

છત્તીસગઢના આ જીલ્લામાં લગ્નની બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. છત્તીસગઢના એક વિસ્તારમાં ચંદુ નામના યુવકે એક જ મંડપમાં ૨ છોકરીઓ સથે એક છોકરા એ લગ્ન કાર્ય આ લગ્ન બહુ ચર્ચાનો વિષય બન્યુ છે. લગ્નનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

છત્તીસગઢના એક ગામ માં થયેલા અનોખા લગ્નનો વીડિયો બહુ વાયરલ થયો છે એક છોકરા એ એક જ મંડપમાં 2 છોકરીઓ સાથે લગ્ન કર્યા.અને હેરાની વાત એ છે કે  ત્રણેય  પરિવારો આ લગ્ન થી ખુબ ખુશ હતા અને તેમની  સંમતિ પછી જ લગ્ન કરવામાં આવ્યા છે. લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

છત્તીસગઢ ના એક ગામ માં એક યુવકે એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં 600 જેટલા લોકો હાજર રહ્યા હતા. સાત ફેરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન ત્રણ પરિવારોની સંમતિથી થયા છે. તે જ સમયે, લગ્ન માટે છાપવામાં આવેલા કાર્ડમાં બંને યુવતીઓના નામ પણ હતા.

આ વિચિત્ર લગ્ન થવાનું કારણ એ છે  કે યુવક તેના બાજુના ગામ માં રેહતી બે યુવતીઓ સાથે પ્રેમ માં હતો.,લગ્ન પહેલા યુવક બંને સાથે સંબંધમાં હતો. નવાઈ ની વાત તો એ છે કે બન્ને છોકરીઓ ને ખબર હતી કે યુવક  બંનેને પ્રેમ કરે છે. તે પછી પણ બંનેએ યુવક સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ.

મળેલી માહિતી અનુસાર, યુવક પર લગ્ન કરવાનું ભારે દબાણ હતું પણ યુવક બન્ને છોકરીઓને પ્રેમ કરતો હતો.. આ દરમિયાન યુવકે મન મક્કમ કરીને બંને યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા પરિવારની સામે વ્યક્ત કરી હતી. આ પછી ત્રણેય પરિવારના સભ્યો એક સાથે બેઠા અને લગ્ન માટે રાજી થઈ ગયા. પછી ત્રણેયના લગ્ન એક જ મંડપ માં ધામ ધૂમ સાથે કર્યા .

લગ્ન 3 જાન્યુઆરીએ થયાં હતાં. વીડિયો હવે સામે આવ્યો છે. લગ્ન બાદ ગામમાં એક રિસેપ્શનનું પણ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને નવ યુગલ ને આશીર્વાદ આપતા હતા. લગ્ન બાદ બંને છોકરીઓ બહુ જ ખુશ છે કે તેમને તેમનો પ્રેમ મળી ગયો.

Leave a Reply

Your email address will not be published.