13 વર્ષની તરુણીએ બાળકને જન્મ આપ્યો,બાળકના પિતા કોણ ? Posted on February 5, 2021 by admin જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં એક યુવતીએ બાળકને જન્મ આપ્યો છે. ધ્રોલ પંથમાં ખેતરમાં કામ કરતી યુવતીએ બાળકને જન્મ આપ્યો છે. જન્મેલા બાળકન ના પિતા ને શોધવા પોલીસે કવાયત આદરીછે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે …