
પૈસાની તંગી, ઘરની નાજુક પરિસ્થિતી અને પોતાના મોજશોખ માટે છોકરીઓ વેશ્યાવૃતિના ધંધામાં આવતી હોવાનું તો આપણે જાણીએ જ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ધંધામાં પુરુષોની પણ બોલબાલા છે. ભારતના મોટા શહેરોમાં આ વેપાર ખૂબ જ ધમધમે છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં આ વેપાર જોરશોર થી વેગ પકડી રહ્યો છે. દેહવિક્રયના ધંધામાં સક્રિય પુરુષને જી’ગોલો તરીકે ઓળખવામાં આવે છે.
આપના દેશમાં ઘણા સે’ક્સ રે’કેટનો પર્દાફાશ અવાર નવાર થતો હોય છે જે સમાચારોમાં સાંભળવા મળે છે. પણ ભારતમાં આ પુરુષોની વે’શ્યાવૃતિનો વ્યાપાર ખૂબ જ જડપથી વધી રહ્યો છે. આજના આ સમાજમાં આ કડવું સત્ય પણ છે.
દેશના ઘણા મોટા શહેરોમાં પુરુષોનું બજાર ભરાય છે જ્યાં પુરુષોની બોલીઓ લગાડવામાં આવે છે. અને આ બોલીઓ લગાડવાવાળી મહિલાઓ મોટાભાગની મોટા ઘરની પૈસાદાર મહિલાઓ હોય છે. જ્યાં આ બજાર ભરાય અને બોલીઓ લગાડવામાં આવે છે તે જગ્યાને જી’ગોલો માર્કેટ તરીકે ઓળખાય છે.
આ ધંધામાં ફસાયેલા કે પોતાની મરજીથી પોતાના મોજશોખ પૂરા કરવા કે મજબૂરીથી આવતા મોટા ભાગના છોકરાઓ કોલેજીયન હોય છે. પૈસા કમાવવાની લાલચમાં કે કોઈ મજબૂતીને કારણે આ ધંધામાં આવવા મજબૂત બને છે. ઘણા છોકરાઓને આ ધંધામાંથી થતી મોટી આવકને લીધે આ ધંધો છોડી નથી શકત્તા.
આ જી’ગોલોનો વેપાર રાતના ૧૦ વાગ્યાથી શરૂ થઈને મોડી રાતના ૩ વાગ્યા સુધી ચાલે છે. દિલ્હીના લાજપતનગર, સરોજનીનગર, પાલિકા માર્કેટ વગેરે જગ્યાએ રાતની સાથે આ માર્કેટની મહેફિલ પણ જામે છે. અહી પુરુષો એકદમ તૈયાર થઈને આવે છે અને પૈસાદાર ઘરની મહિલાઓ તેમની બોલી લગાવે છે.
જી’ગોલોની બોલી કેટલા સમય માટે છે તેના પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે ૨૦૦૦ થી લઈને ૩૦૦૦ સુધીની બોલી લાગે છે અને જો આખી રાતની વાત હોય તો આ બોલી ૭૦૦૦ થી લઈને ૧૫૦૦૦ સુધીની હોય શકે છે. મજબૂત બાંધો અને સિક્સ પૅક વાળા જી’ગોલોની કિંમત ઊંચી હોય છે.
આ બધુ કામ કમિશન પર ચાલતું હોય છે, જી’ગોલોને પોતાની કમાણીનો અમુક હિસ્સો પોતાની માટે ગ્રાહક શોધી લાવનાર ને આપવાનો હોય છે. અહી મુખ્ય સડકો પર જી’ગોલો આવીને ઊભા રહે છે અને ત્યાં ગાડીઓમાં મહિલાઓ આવીને તેમણે વાતચીત માટે ગાડીમાં બેસાડે છે ત્યારબાદ જો સોદો નક્કી થઈ જાય તો ગાડીમાં જતાં રહે છે. જી’ગોલો પોતાની ઓળખાણ માટે ગાળામાં રૂમાલ અથવા તો પટ્ટો બાંધીને રાખે છે.
હવે તો આ ધંધો ગુજરાતના મોટા શહેરોમાં પણ વધી રહ્યો છે, અમદાવાદ, સુરત અને બરોડા જેવા શહેરોમાં આ ધંધો ખૂબ જડપથી વધી રહ્યો છે. અહી પણ મુખ્ય શહેરો પર આવા કિસ્સાઓ જોવા મળી જાય છે.