ઘર માં આ જગ્યા એ રાખી દો કબૂતર પીંછા,ઘર માં ક્યારેય નહીં થાય ધનની અછત…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ધન દરેક માણસની પ્રથમ પસંદગી હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે, અપાર ધન આપણી પાસે હોય, ધનની પ્રાપ્તિ કરવા વ્યક્તિ શું શું નથી કરતો, પરંતુ આખો દિવસ મહેનત કર્યા બાદ પણ મનગમતું ફળ મળતું નથી, એવામાં આજે અમે તમને એક એવો ધાર્મિક ઉપાય બતાવીશું જે તમને માલામાલ બનાવી શકો છો.

કબૂતર એક એવું પંકી છે જે મનુષ્યની જેમ હજારો વર્ષો પહેલા પણ દુનિયામાં હાજર હતું. કબૂતરને દાણા નાખવું એક પુણ્યનું કામ છે અને કબૂતરોને દાણા ખવડાવવા લોકોને ગમે પણ છે. ઘરમાં પૈસાની તંગી દૂર કરવાની સાથે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીછાને સફેદ કપડામાં રાખીને લાલ દોરડાથી બાંધી લો, ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં મૂકી દો. બસ આટલું કરવાથી થોડાક દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને 100 ટકા સફળતા મળશે.

કબૂતર એક એવું પક્ષી છે જે મનુષ્યની જેમ જ હજારો વર્ષ પહેલા પણ દુનિયામાં રહેલા હતા. કબૂતરને દાણા નાખવા એક પુણ્ય નું કામ છે અને કબુતરોને દાણા ખવળાવવા લોકોને ખુબ જ ગમતું હોય છે. આપણામાંના ઘણા લોકોના ઘરોમાં કબૂતરોએ તેમના માળા બનાવ્યાં છે. જોકે ઘણા લોકો આ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ ઘણાં લોકો માને છે કે તે ઘરમાં કબૂતરો અથવા માળો છે. કદાચ તમે જાણશો નહીં કે ઘરમાં કબૂતરની માળો બનાવવામાં આવે છે, તે તમારા માટે અને તમારા ઘર માટે શુભ છે.

જો કબૂતરોએ ઘરની માળામાં ઘર બનાવ્યું હોય તો તેનો અર્થ એ થાય કે તમને શક્ય તેટલી જલ્દી જ કામમાં સફળતા મળશે. ઘરમાં કબૂતર જો માળો બનાવે છે તો તે તમરા ઘરમાં સુખ અને શાંતિ લઈને આવે છે.આ ઉપરાંત, ઘરમાં જો કબૂતર માળો બનાવે છે તો તે પૈસાની બધી જ તંગી દૂર કરે છે. તો એવામાં આજે અમે તમને એક એવો ધાર્મિક ઉપાય જણાવીશું જે તમને માલામાલ બનાવી શકે તેમ છે.

ઘરમાં પૈસાની તંગીને દૂર કરવાની સાથે સાથે ઘરના વાતાવરણને શાંતિ પૂર્ણ બનાવી રાખવા માટે જ્યોતિષશાસ્ત્રના આધારે માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીછુંને સફેદ કપડામાં રાખીને તેના પર લાલ રંગનો દોરો બાંધીને પછી તમારે તેને તમારા પૈસાની તિજોરીમાં મુકવાથી અમુક જ દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ચોક્કસ સફળતા મળશે. આપણે બધા કબૂતરોને ચણ નાખીએ છીએ. કેમકે કબૂતર શાંતિનું પ્રતિક છે અને માટે જ કબૂતરોને શુભ માનવામાં આવે છે.

કેટલાક લોકો ઘરમાં કબૂતરનો માળો હોવો એ અશુભ પણ માનતા હોય છે, પરંતુ ઘણા લોકો કબૂતરનો માળો ઘરમાં હોવો શુભ પણ માને છે. આ તો દરેકનો શ્રદ્ધાનો વિષય છે. આપણે કબૂતરને ચણ નાખીએ છીએ અને માનીએ પણ છે કે કબૂતરને ચણ નાખવા એ પુણ્યુનું કામ છે, કબૂતર શાંતિનું પ્રતીક છે. ક્યારેક કોઈ અપવાદ રૂપે ઘરમાં કબૂતરે માળો બનાવ્યા પછી સંજોગો વસાત કોઈની સાથે કંઈક અશુભ બની જાય ત્યારે એ લોકો ઘરમાં કબૂતરનો માળો હોવો અશુભ માને છે. પરંતુ મોટાભાગે લોકો કબુતરના માળાને શુભ જ માને છે. તો તમારા ઘરમાં જો કબૂતરનો માળો હોય તો એ તમારા આવનાર સમય માટે શુભ સંકેત સમાન છે.

આ ઉપરાંત ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તેથી તેનો શિકાર કરવો પણ પ્રતિબંધિત હોય છે. જ્યારે તમે મોરના પીછા સમક્ષ જુઓ છો ત્યારે મનની અંદર એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોર પીચને પોતાના મસ્તકમાં ધારણ કરતા.મોરપીંછ વગર ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ અધૂરો માનવામાં આવે છે. કારણકે તમે જોયું હશે કે ભગવાન શ્રીકૃષ્ણ દરેક ફોટો ની અંદર મોર પીસ સૌથી પહેલા દેખાતું હોય છે. મોરબી ની અંદર દિવ્ય શક્તિઓ રહેલી છે. વાસ્તુશાસ્ત્ર આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોરબી જ વ્યક્તિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે.

આજે આપણે મોરપીંછ ને ઘરમાં રાખવાથી થતા આર્થિક લાભ વિશે જાણવા જઈ રહ્યા છીએ, વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પીંછ ને ફ્રેમ ની અંદર મઢાવીને ઘરમાં રાખવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. ઘરની દીવાલો પર મોરપીંછ લગાવવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરની અંદર મોરપીંછને યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈને આ કામ શરૂ કરવું જોઈએ. આ માટે તમારે એક સરખા સાત મોરપીંછ લઈને તેને એક સારી ફ્રેમ માં મઢાવવા જોઈએ. આ ફ્રેમ ને તમારે ઘરની પૂર્વ દિશામાં લગાવવા ની થશે. એક વસ્તુનું ધ્યાન રહે કે આ મોર પીંછ ને તમારે સફેદ કે કાળા રંગની ફ્રેમ માં લગાવવા જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું મોરપીંછ લગાવવાથી ઘરની અંદર રહેલા સભ્યોની વચ્ચે પ્રેમમાં વધારો થાય છે. જો તમે ઇચ્છો તો તમારા ઘરના મુખ્ય રૂમમાં પણ મોરપીંછ લગાવી શકો છો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં મોરપીછ લગાવવાથી પતિ-પત્ની વચ્ચે થઈ રહેલા ઝઘડા દૂર થાય છે.

જો તમે મોરપીંછને ઈશાન દિશાનો અને મંદિરની નજીક વાળી જગ્યા પર રાખશો તો તેનો ખૂબ લાભ જોવા મળશે. આમ કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. તમારે સવારે અને સાંજે મોરપીંછની પણ પૂજા કરવી પડશે. તમે તમારા વાહન ની અંદર પણ મોરપીંછ લગાવી શકો છો.એક વાતનું ધ્યાન રહે કે માર્કેટની અંદર નકલી મોરપીંછ પણ મળી આવે છે. પરંતુ તમારે તમારા ઘરમાં માત્ર ઓરીજીનલ મોરપીછ લગાવવું જોઈએ. ક્યારે ખરાબ સાથે મોરપીછ ના ફ્રેમ ની સાફ સફાઈ ન કરવી જોઈએ. મોરપીંછ પૂજનીય અને શુભ માનવામાં આવે છે તેથી તેની પૂજા કરીને આદર આપવો જોઈએ.

ઘરમાં મોરના પીંછા ક્યાં રાખવા. જો તમે ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી તો આ માટે તમે તમારા બેડરૂમના દક્ષિણપૂર્વ ખૂણામાં મોરના પીંછા રાખો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તે તેના પર કોઈએ ની નજર ના પડે. નહિંતર તમને લાભ મળશે નહીં.જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગતા હોય તો આ માટે તમે મોરના પીછાને એવી જગ્યાએ રાખો જ્યાં આવતા જતાં લોકો ની નજર તેના પર પડે જેનાથી નકારાત્મક શક્તિનો નાશ થઈ શકે છે.

તમે તમારા જીવનમાં પૈસા કમાવવા માટે સખત મહેનત કરો છો તમારી પાસે પૈસા છે પરંતુ તમારી પાસે પૈસા વધુ સમય માટે ટકતા નથી કોઈ ને કોઈ ફાલતુ કામો માં ખર્ચાઈ જતાં હોય છે, તમારા ઘરમાં ગરીબાઈ બની રહે છે અને તમારા ઘરમાં પૈસા નો વધારો નથી થતો તો તમારે તમારા મકાનમાં મોરના પીંછાઑને તમે દક્ષિણ-પૂર્વમાં મૂકી દેવા પરંતુ તમારે તેને છૂપાવીને રાખવું જોઈએ જેનાથી કોઈ તેને જોઈ ના શકે, જો તમે આ કરો છો તો આનાથી તમારા પૈસા માં વધારો થવાનું શરૂ થઈ જાઈ છે.

મોરપીંછને ઘરમાં રાખવાથી અનેક પ્રકાની ઘટનાઓ ટળી શકે છે આજ કારણ છે કે ખાસ કરીને લોકો તેમના ઘરમાં મોરપીંછને લગાવીને રાખે છે. જો બની શકે તો દરેક લોકો એ પોતાના ઘરમાં મોરપીંછ રાખવું જ જોઈએ.મોરપીંછ આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે. તમારા ઘરમાં ખુશી રહે છે. તમે ઇચ્છો તો મોર પીંછને પૂજા ઘરમાં પણ રાખી શકો છો. મોરપીંછ દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગતા હો તો એવું કહેવામાં આવે છે કે જો તમે ઘરની તિજોરીમાં મોરના પીંછા રાખો છો, તો તમારી સંપત્તિ માં સતત વધવા લાગે છે અને તમને આવકનો માર્ગ મળે છે.

અમે તમને જણાવી દઈએ કે આ એક ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે કારણ કે તમે બધા જાણો છો કે મોર પીંછા ભગવાન શ્રીકૃષ્ણજીનો તાજ શણગાર છે જો તમે મોરના પીંછા તમારા ઘરમાં રાખશો તો તમે તમારી બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવશો. આ તમારી કમનસીબીને સારા નસીબમાં બદલશે તમે તમારા બધા અવરોધોથી છૂટકારો મેળવશો દુષ્ટ શક્તિઓ તમારા જીવનમાંથી નાશ પામશે.

એવી એક માન્યતા પણ છે કેપોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી. મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે. સરસ્વતી માતાના ઉપાસક અને વિદ્યાર્થી પુસ્તકો વચ્ચે પણ મોરપીંછ રાખીને પણ લાભ મેળવી શકે છે.જો કોઇને વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો છે તો તમારા શયનકક્ષમાં મોરપીંછ રાખી દો. તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો નહીં થાય અને પ્રેમ વધશે. બેડરૂમમાં મોરપીંછ રાખવાનો ઉપાય ખુબજ અસર કારક અને ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published.