સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં ભૂકંપ: પરેશ ધાણાની અને અમિત ચાવડાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજીનામુ આપશે. સાંજે પાંચ વાગ્યે સત્તાવાર જાહેર કરશે. કોંગ્રેસની કારમી હાર થતાં અમિત ચાવડા રાજીનામું આપશે. જેવી કોંગ્રેસની સ્થિતિ છે કોંગ્રેસનો હાર સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે રાજીનામાની વાત આવી છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે.

કયા કારણોસર અમિત ચાવડા આપી રહ્યા છે રાજીનામું.

5:00 તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજાશે. એ પ્રેસ કોન્ફરન્સ ની અંદરજ તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. આ સિવાય એમને હાઈ કમાંડની અંદર જ આ સંદર્ભમાં અંગેની વાતચીત પણ કરી છે.જે પ્રકારના પરિણામો કોંગ્રેસ માટે આવ્યા છે. એ પરિણામો ખરા અર્થમાં નિરાશાજનક છે. એ નિરાશાજનક પરિણામોના કારણે આ પ્રકારનો નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે.

પહેલા પેટાચૂંટણીઓ ની અંદર હાર ત્યારબાદ મહાનગરપાલિકાઓની ચૂંટણીની અંદર હાર હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની હાર એટલે હારની હેટ્રિક છેલ્લા ત્રણ મહિનાની અંદર એમના નેતૃત્વ અંદર કોંગ્રેસને મળી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે આવી રહી હોવાના કારણે તેમના રાજીનામાનો અસ્વીકાર કરીને જવાબદારી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક આશા હતી. નવું નેતૃત્વ એટલે કે અમિત ચાવડા અને પરેશ ધાણાની સાથે મળીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની અંદર સારા પરિણામો આપી શકશે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ

Leave a Reply

Your email address will not be published.