છોકરીએ હિન્દી સોંગ સાથે એવું જબરજસ્ત એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ જૂમી ઉઠશો, જુવો વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવાનું લોકો વધારે પસંદ કરે છે. કારણ કે આવા નાના-નાના વિડીયો જોવાનું લોકોને ખૂબ ગમે છે. જેમાં ડાન્સના વિડીયો વધારે જોવા મળે છે. ડાન્સએ લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. આવો જ એક છોકરીનો ડાન્સનો વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ સોંગ સાથે આપ્યું જોરદાર એક્સપ્રેશન  

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી પીળા કલરના કપડાં પહેરી હિન્દી સોંગ સાથે પોતાના હાવભાવ આપી રહી છે. છોકરીએ સોંગ સાથે ચહેરા પર એવા કમાલના એક્સપ્રેશન આપ્યા છે કે લોકો પોતાની નજર હટાવી નથી શકતા. સોંગ સાથે એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ સુંદર લાગે છે. તેમજ તેની માસુમિયત લોકોને ખૂબ ભાવિ હતી. થોડી સેકન્ડના વિડીયોમાં છોકરીએ હજારો દિલો પર રાજ કરી લીધું છે. છોકરીનો આ ડાન્સ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha jangir (@parimomo123)

વિડીયોમાં જોવા મળી છોકરીની માસુમિયત 

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીના ડાન્સનો આ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. છોકરીના આ વિડીયો પર અત્યાર સુધીમાં ૨૮ હજર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે. સાથે કમેન્ટમાં એક વ્યક્તિએ ‘ અમેજિંગ લુક ‘ લખ્યું છે. તો કોઈએ ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ લખી પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *