પ્રાઇવેટ પાર્ટ્સના નીચેના વાળ કાઢવા માટે વેક્સિંગ કરાય કે બ્લીચ કરાય

છોકરીઓ ને પોતાના પ્રા-ઈવેટ પાર્ટ્સના વાળ અંગે હંમેશા ચિંતા રહે છે. બધી છોકરીઓ વિચારે છે કે પ્રા-ઈવેટ પાર્ટ્સના વાળ કાઢવા માટે વેક્સિંગ કરવું, બ્લીચ કરવું કે પછી લેઝર ફેરવવું યોગ્ય રહેશે. તેવું વિચારે છે તો આજે અમે તમને આ વાત નું સોલ્યુશન આપશું. મારી ઉંમર લગ્નલાયક છે અને થોડા જ મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. ફિયાન્સે ઘણો જ કૅરિંગ અને રોમૅન્ટિક છે.

હું પણ ગુડલુકિંગ છું, પણ મારા કરતાં મારો ફિયાન્સે સહેજ ગોરો છે એને કારણે મને કૉમ્પ્લેક્સ રહે છે. તેને ત્વચાના રંગમાં કોઈ વાંધો નથી. અલબત્ત, તેને મારાં બૉડી-હેર નથી ગમતા. તેનો આગ્રહ હોય છે કે હું નિયમિત વાળ દૂર કરાવીને સ્મૂધ સ્કિન રાખું. અમે હજી સુધી કદી અંગત બાબતોમાં આગળ નથી વધ્યાં.

એને કારણે મને ચિંતા એ થાય છે કે પ્રા-ઇવેટ પાર્ટ્સમાંના વાળ તેને નહીં ગમે તો? હું એ ભાગના વાળ શેવિંગ કરીને કાઢું છું તો ખૂબ ઝડપથી પાછા વધી જાય છે. ટ્રીમ કરું છું તો થોડા તો રહી જ જાય છે.

કોઈ પણ વ્યક્તિના શરીરની વાત કરીએ તો લગભગ તમામ માણસોના પ્રાઇવેટ પાર્ટ્સની સ્કિન તેમના ઓવરઑલ સ્કિન-ટોન કરતાં ડાર્ક જ હોય છે. એ ભાગમાં વાળ ઊગવા એ પણ એટલું જ કુદરતી છે. કેટલાકને વધુ વાળ ઊગે તો કેટલાકને ઓછા. જો ફિ-ઝિકલ ઇ-ન્ટિમસી દરમ્યાન વાળ ન ગમતા હોય તો જેમ તમે શરીરના બાકી વાળ દૂર કરાવો છો. લગ્ન પહેલાં છોકરીઓ પોતાના સૌંદર્યને વધુ ને વધુ નિખારવા માગતી હોય એ સમજી શકાય.

પણ તમે પ્રા-ઇવેટ પા-ર્ટ્સ બાબતે નાહકની ચિંતા કરો છો. એમ પ્રાઇવેટ પા-ર્ટ્સના વાળ પણ દૂર કરાવી શકો. વ-જાઇનાની આસપાસના વાળ કાઢવા માટે વૅ-ક્સિંગ કરાવવું હોય તો એ માટે એક્સપર્ટની મદદ લેવી આવશ્યક છે. અલબત્ત, એ ભાગમાં બ્લીચિંગ કરવું હિતાવહ નથી.

દિવસમાં બે વાર સાદા સાબુથી એ ભાગ સાફ કરીને કોરો કરવાનું રાખો. કાળી-ગોરી ત્વચાથી તમારી સે-ક્સલાઇફને કોઈ ફરક નહીં પડે. ત્યાંની ત્વચા ખૂબ જ સં-વેદનશીલ હોય છે અને એના પર કે-મિકલનો મા-રો જેટલો ઓછો થશે એટલી એ વધુ સ્વચ્છ રહેશે. બીજી એક વાત, ગોરું હોય એ જ સુંદર હોય એવી માન્યતા મનમાંથી કાઢી નાખો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *