વાહ રે વાહ !! છોકરીએ ડાંસમાં શું ધમાલ મચાવી છે જોઈ ને તમારી આખો પોળી ને પોળી રહી જશે ..

આજના સોશિયલ મોડિયાના જમાનામાં કોન ક્યારે ફેમસ થઈ જાય એ નક્કી નહીં. આમ તો લોકો અમુક લોકો પોતાનો ટેલેન્ટ દેખાડીને લાઇમલાઇટ ચૂરાવી લેતા હોય છે, તો અમુક લોકો અજાણ્યામાં જ વાઇરલ થાય જતાં હોય છે. અત્યારે ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. વાઇરલ થતાં મોટા ભાગના વિડીયો ડાન્સના જ હોય છે. ડાન્સ લોકોને જોવો અને કરવાનો એમ બંનેમાં જ મજા આવે છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વિડિયોમાં જોતા જણાય છે કે એક છોકરી બ્લેક કલરના ડ્રેસમાં જોરદાર ડાન્સ કરી રહી છે. વિડિયો જોતા લાગે છે કે લગ્ન પ્રસંગે આ છોકરી ડાન્સ દ્વારા પોતાનો ટેલેન્ટ બતાવી રહી છે. છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે.છોકરીના ડાન્સ સ્ટેપ અને કતીલાના અદા લોકોને દિવાના બનાવી દીધા. થોડી મિનિટના આ ડાન્સ વિડીયો લખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો લોકે ઘણો શેર કર્યો છે, અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો યૂટ્યૂબ પર અર્ચિતા મીન નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. 15 લાખ કરવા વધુ વખત જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *