ભાભી ને થઈ ગયો દિયર સાથે પ્રેમ,માટે ભાભી ન ઇચ્છતી હતી કે દિયર ના લગ્ન થાય,અને એક દિવસ તો એવું કાંડ કર્યું નાખ્યું કે…..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

અહીંયા કઈક એવો જ કિસ્સો બન્યો છે અને તેમજ જ્યાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે અને તેમજ કોઈ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરે છે, કોઈ સંપત્તિ માટે હત્યા કરે છે અને તેમજ કોઈ ઝગડાને કારણે તો કોઈ શંકાને કારણે હત્યા કરે છે તો કોઈ પ્રેમ પ્રકરણમાં કોઈની હત્યા કરી દે છે તેવું કહેવામા આવ્યું છે અને આ દુનિયાને અહિંસા વિષે શિખવાડનાર મહાપુરુષના દેશમાં જ રોજ કયાંક ને ક્યાંક, કોઈની ને કોઈની હત્યા થતી રહે છે.ગુજરાતના મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાં એક મહિલાની હત્યા થઇ હતી અને તેમજ હવે એ હત્યાનો ભેદ ખુલી ગયો છે અને તેમજ આ એલસીબીએ એનો ભેદ ઉકેલીને એ મહિલાની હત્યા કરનાર વ્યક્તિને પકડી પાડયો છે અને તેમજ આ મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે બાવળની ઝાડીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી હતી.

તેમજ કહેવામા આવ્યું છે કે મહિલાના માથાના ભાગે પથ્થર મારીને એની ઘાતકી હત્યા કરી હતી અને તેમજ આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમજ જ્યારે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જેમ આ મૃતક મહિલા હિન્દીભાષી હતી અને તેમજ અન્ય વિગતોના આધારે તેની ઓળખ મેળવવા માટે એલસીબીની એક ટીમ મધ્યપ્રદેશ ગઈ હતી કહેવામા આવ્યું છે કે ત્યા તે અજાણી મૃતક મહિલા રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર હતી અને તેમજ તે હાલ શાપર રહેતી હતી અને તે મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હતી અને તેમજ આ પછી વધુ આકરી તપાસ કરતા એક શંકાસ્પદ આરોપીનું નામ બહાર આવ્યું અને તેમજ એ શંકાસ્પદ આરોપી વિષ્ણુપ્રસાદ કરનસિંગ હતો. જેમાં તે હાલ શાપર(વેરાવળ) રહે છે અને તેમજ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે.

અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, વિષ્ણુપ્રસાદ રીનાનો દિયર થાય છે, અને રીનાની હત્યા વિષ્ણુપ્રસાદે જ કરી હતી. અને એ પણ ખુલાસો થયો કે, હત્યા કરનાર દિયર એટલે કે વિષ્ણુપ્રસાદના પોતાની જ ભાભી રીના સાથે અનૈતિક સંબંધ હતા. અને એમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાતા હતા. હત્યારા દિયરે જણાવ્યું કે, એમના આ આડાસંબંધને કારણે એની ભાભી એને બીજી જગ્યાએ પરણવા દેતી ન હતી. આથી એણે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા કરી દીધી. આ રીતે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી દિયરને રિમાન્ડ પર લીધો છે.

બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો તમને જણાવીએ કે આજે કાનપુર જિલ્લાના નર્વલ પોલીસ સ્ટેશન અંદર આવતા નરૌરા ગામમાં એક ખતરનાક ઘટના બની છે.તમને જણાવીએ કે ગામમાં રહેતા રાજેશ કુરીલને શંકા હતી કે તેની પત્ની ને ફોઈના છોકરા મનીષ સાથે ગેરકાયદેસર સંબંધ છે અને તમને જણાવીએ કે સંબંધમાં મનીષ અને સુનીતા દિયર-ભાભી થતા હતા.અને વધુમાં લગ્નેત્તર સંબંધના કોઇ પૂરાવા ન મળતા હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

જેથી મનીષ તેમના ઘરે આવતો જતો બંધ થઈ ગયો હતો,તમને જણાવીએ કે થોડા દિવસો બાદ મનીષ ની ફરીથી રાજેશના ઘરે આવન-જાવન ચાલુ થઈ હતી અને આ વખતે રાજેશે પૂરતી તૈયારી કરી રાખી હતી.તમને જણાવીએ તો બધા લોકો મોડી રાત સુધી જાગ્યા અને ઊંઘી ગયા પરંતુ રાજેશની નીંદર આવતી નહોતી. જેમ જેમ રાત ઘેરી બનતી ગઈ તેમ તેમ રાજેશનો શક વધુ મજબૂત બનતો ગયો.તમને જણાવીએ કે આ બાજુ મોકાની શોધમાં ફરી રહેલી રાજેશની પત્ની સુનીતા અને મનીષને લાગ્યું કે ઘરના તમામ લોકો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા છે ત્યારે તેઓ એક બેડ પર જતા રહ્યા.તમને જણાવીએ કે આ વાતનો અંદાજ આવતા રાજેશ કંઈ ન બોલ્યો પરંતુ થોડીવાર પછી જાત પરનો કાબુ ગુમાવી બેઠો.

તમને જણાવીએ કે રાજેશે ઘરમાં રાહેલા તીક્ષ્ણ હથિયારથી પહેલા મનીષ પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો.અને ત્યાર બાદ જ્યારે તેની પત્નીએ ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ન છોડી અને હત્યા કરી દીધી.વધુ માં જણાવીએ તો બંનેની હત્યા કર્યા બાદ રાજેશ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ઘટનાની જાણકારી આપી.તમને જણાવીએ તો પોલીસને આ સાંભળ્યા બાદ પ્રથમ તો વિશ્વાસ જ ન થયો.કે પોતાના પતિ યેજ પત્ની ની હત્યા કરી નાખી.ઘટનાની જાણ કર્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યારા રાજેશની ધરપકડ કરી. તમને જણાવીએ તો પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. અને વધુ તપાસ હાથ ધરી છે.

આવી જ એક ઘટના સામે આવી છે જેમાં રાજુલામાં દિયર અને ભોજાઈના આડાસંબંધ બાદ બંનેને કઢંગી હાલતમાં મહિલા જોઈ ગઈ હતી. જોકે, આ મહિલાને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય તે આ દ્રશ્ય જોયા પછી તેણે મોતને નિમંત્રણ આવ્યું છે. રાજુલામાં દસ દિવસ પહેલા નજમા ઈસાભાઈ સેલોત નામની ઘાંચી મહિલાની હત્યાનાં ગુનામાં પોલીસે મૃતક મહિલાનાં પિતરાઈભાઈ અને ભાભીની ધરપકડ કરી છે. દિયર-ભોજાઈનાં આડાસબંધ બાદ બંન્નેને કઢંગી હાલતમાં નજમાબેન જોઈ જતાં તેનું ઢીમ ઢાળી દેવાયાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે યાકુબ હુસેન સેલોત અને રૃકસાના ભીખા સેલોતની ધરપકડ કરી છે.

રહસ્યમય બનાવનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે ધરપકડ કરેલા યાકુબની પુછપરછમાં તેણે કહ્યું હતુ કે, પિતરાઈ બહેન નજમાની ભાભી રૃકસાના સાથે પોતાને આડા સબંધ હોય તે ગત તા.૧૬ની મોડી રાત્રે ઘરે ગયો હતો. જયાં બહેન નજમા સૂતી હોવાનું જાણી રૃકસાના સાથે છાનગપતિયા કરતો હતો. આ સમયે અવાજ થતાં બહેન નજમા જાગી ગયા હતા. અને બંન્નેને કઢંગી હાલતમાં જોઈ જતા તેમણે રાડારાડી કરી હતી.તેમજ જનવાયું છે કે આ પરિવારમાં આબરૃ થવાની બીકે બંન્નેએ સાથે મળી નજમાબેનને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીઘા હતા.

તેમજ આ લાશને સગેવગે કરવા ઘર પાસે પડેલી રેંકડીમાં લાશને રાખી જવાહર બાગનાં પાછળનાં ભાગે આવેલા ધોળિયા કૂવાથી ખોળખાતા અવાવરૃ કૂવામાં લાશને ફેંકી કંઈ બન્યુ ન હોય તેમ બંન્ને એકબીજાનાં ઘરે જઈ સુઈ ગયા હતા એવું પણ કહેવામા આવ્યું છે કે આ દરમિયાન ભેદી રીતે ગાયબ થયેલી નજમાની લાશ કૂવામાંથી મળી આવી હતી અને તેમજ પ્રાથમિક તપાસમાં નજમાબેનનાં માથામાં તેમજ ગળામાં ઈજાનાં નિશાનો પોલીસને જોવા મળતાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો હતો. જેના રિપોર્ટમાં હત્યા થયાનું ખુલ્યું હતુ તેવું પણ જણાવ્યું છે.

કિસ્સાની અંતે જણાવામાં આવ્યું છે કે આ સમયે શરૃઆતથી જ પોલીસનાં શંકાના દાયરામાં રહેલા યાકુબ અને રૃકસાનાની આકરી પુછપરછ કરતાં બંન્ને ભાંગી પડયાં હતા અને તેની સાથે જ જણાવ્યું છે કે આ હત્યા કર્યાનું કબુલી લીધું હતુ અને તેમજ આ મૃતક નજમાનાં તલ્લાંક થયા બાદ પિતા સાથે રહેતી હતી સાથે સાથે જ આ રાજુલામાં રહેતા સગા મામાનાં દિકરા સાથે નજમાનાં લગ્ન થયા બાદ તે સુરત સ્થાયી થયા હતા અને તેમજ કહેવામા આવ્યું છે કે આ પ્રકારે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૃ કરી જીવતી સળગાવી હતી તેમજ જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ બનાવને પગલે નજમાએ તલ્લાંક લઈ રાજુલા રહેતા પિતા ઈસાભાઈ સાથે રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *