31 જાન્યુઆરી સુધી આ રીતે ફ્રીમાં લઇ શકાય છે LPG સિલિન્ડર, જાણો શું છે આ ખાસ ઓફર

જે લોકો પેટીએમથી સિલિન્ડ બુક કરાવી રહ્યા છે તેવા જ લોકો LPG Cylinder ફ્રીમાં લઇ શકશે. આ પહેલા તમારે ફોનમાં પેટીએમ ડાઉનલોડ કરવું પડશે.

જો તમે LPG Cylinder ફ્રીમાં લેવા માંગતા હો તો તમારી પાસે સારો મોકો છે. એક ખાસ ઓફર અંતર્ગત 31 જાન્યુઆરી પહેલા એલપીજી સિલિન્ડર ફ્રીમાં મેળવી શકાય છે. પેટીએમ પર મળી રહેલી સ્પેશિયલ ઓફર અંતર્ગત તમને સિલિન્ડરની પૂરી રકમ પરત મળી શકે છે. આ પૈસા પેટીએમ વોલેટમાં આવશે.

આ છે ઓફર

જે લોકો પેટીએમથી સિલિન્ડ બુક કરાવી રહ્યા છે તેવા જ લોકો LPG Cylinder ફ્રીમાં લઇ શકશે. આ પહેલા તમારે ફોનમાં પેટીએમ ડાઉનલોડ કરવી પડશે. જો તમે પેટીએમથી એલપીજી સિલિન્ડર બુક કરાવો છો તો તમને પૂરા પૈસા મળશે. તમને આશરે 700 રૂપિયા સુધીનું કેશબેક પેટીએમ પર મળશે.

આ છે શરતો

પેટીએમની આ ઓફર 31 જાન્યુઆરી, 2021 સુધી જ માન્ય છે. તેનો ફાયદો તમે ત્યારે જ ઉઠાવી શકશો, જ્યારે તમારી બુકિંગ રકમ 500 રૂપિયાથી વધારે હશે. પેમેન્ટ કરવા પર તમને સ્ક્રેચ કૂપન બુકિંગના 24 કલાકની અંદર મળશે. જેને સાત દિવસની અંદર ખોલવી પડશે. ક્રૂપન સ્ક્રેચ કર્યા બાદ તમને પૈસા પરત મળશે.

આ રીતે ઉઠાવો ઓફરનો લાભ

-આ માટે મોબાઇલમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે.

– જે બાદ પેટીએમમાં જઈને recharge and pay bills પર જવું પડશે.

– જ્યાં book a cylinder ઓપ્શન સિલેક્ટ કરવું પડશે.

– હવે ભારત ગેસ, એચપી ગેસ કે ઈન્ડે ગેસ પ્રોવાઇર સિલેક્ટ કરો.

– જે બાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા LPG ID નાંખો.

– અહીંયા તમને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે. જ્યાં પેમેન્ટ કરતા પહેલા ઓફર FIRST LPG પ્રોમો કોડ એન્ટર કરો

Leave a Reply

Your email address will not be published.