છોકરાએ છોકરી સાથે કરી નાખી એવી હરળકત કે વિડીયો જોઈ તમે પણ કહેશો…એલા પણ એ આવું ના કરાય!!

હાલ સોશિયલ મીડિયા પર લગ્ન, જન્મદિવસ, કે કોઈ બીજી પાર્ટીના ડાન્સ વિડીયો ખૂબ જ વાયરલ થતાં જોવા મળે છે. આ વિડીયો રમૂજી હોય છે એટલે જ લોકોને વધુ પસંદ આવતા હોય છે. લોકો આવા વિડીયો જોવાના ખૂબ પસંદ કરે છે.

આજે અમે તમને એક એવા જ વિડીયો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં એક છોકરો કોઈ છોકરીને પૈસા આપવા માટે એવું કરે છે કે વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો.

છોકરી સાથે યુવકે કરી નાખી અજીબ હરકત

આ વિડીયો બિહારના કોઈ ડાન્સ પાર્ટી નો છે, આ વિડીયોમાં એક ડાન્સર કોઈ છોકરા પાસેથી પૈસા લેવાની કોશિશ કરતી જોવા મળે છે, પરંતુ છોકરો પૈસા આપવા માટે છોકરી સાથે એવી હરકત કરે છે કે ત્યાં બેઠેલા લોકો પણ આ જોઈને હેરાન થઈ જે છે.

આ છોકરો પૈસાને પોતાના મોમાં રાખીને યુવતીને આ પૈસા તેના મો દ્વારા લેવાનું કહે છે. આ જોઈને યુવતી પણ એક વાર વિચારે છે.

પરંતુ ત્યારબાદ યુવતી પણ તેના મોંમાં મૂકેલા પૈસા લઈ લે છે અને આ દ્રશ્ય જોઈને છોકરાના મિત્રો ખૂબજ ખુશ થાય છે. ત્યારબાદ ફરીવાર આ યુવક એક બીજી નોટ પોતાના મોંમાં મૂકી દે છે અને ફરીવાર યુવતીના નજીક જઈને તેને આ નોટ મો દ્વારા લેવા કહે છે.

ત્યારે છોકરી છોકરાને ના પડે છે પરંતુ પછી તે ફરી વાર નોટ લેવા જે છે તો છોકરનો મિત્ર બંને ને પકડી રાખે છે, એન પછી જે થાય છે વિશ્વાસના આવે તો જુવો વિડીયો…

જુવો વિડીયો

વિડીયો જોઈ લોકોએ કરી આવી કોમેન્ટ

આ વિડીયો યુ ટ્યુબ પર NRK Edit ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો ને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે અને 7 હજારથી વધુ લોકોએ તો તેને પસંદ પણ કર્યો છે. લોકોએ આ વિડીયો પર જુદી જુદી કોમેન્ટ પણ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *