04.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ

તિથિ :- સાતમ ૧૨:૦૯ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- સ્વાતિ ૧૯:૪૬ સુધી.

યોગ :- ગંડ ૨૨:૦૯ સુધી.

કરણ :- બવ ૧૨:૦૯ સુધી. બાલવ.

સૂર્યોદય :-૦૭:૧૬

સૂર્યાસ્ત :-૧૮:૨૯

ચંદ્ર રાશિ :- તુલા

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- કાલાષ્ટમી,શ્રી રામાનંદાચાર્યજી જયંતિ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-અતિ સ્વમાનથી અડચણ રહે.

પ્રેમીજનો:- આજનો દિવસ શુભ રહે.

નોકરિયાત વર્ગ:-નૂતન નોકરી સંભવ.

વેપારીવર્ગ:-પરેશાની હલ થાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન સુધારવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ કરવું.

લગ્નઈચ્છુક :- અન્ય તડજોડથી વાત સંભવ.

પ્રેમીજનો:-મતભેદ નિવારવા.

નોકરિયાત વર્ગ:-અનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- આજનો દિવસ વેપારમા સારો રહે.

પારિવારિકવાતાવરણ:- માનસિક સ્વસ્થતા/શાંતિ જાળવવી.

શુભ રંગ:-નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્ન હલ થાય.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવવો.

પ્રેમીજનો:-અજંપો દૂર થાય.

નોકરિયાત વર્ગ:- ઉપરીથી તણાવ રહે.

વેપારીવર્ગ:- ધીમે ધીમે રાહત થાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સંભાળવું.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-શાંતિ સ્વસ્થતા ટકાવી રાખજો.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

પ્રેમીજનો:-અંતરાય અલગાવ ન સર્જાય તે જોવું.

નોકરિયાત વર્ગ:- વિશેષ અપેક્ષા યુક્ત જવાબદારી આવે.

વેપારી વર્ગ:- લેણદાર નો તકાદો રહે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગમાં બદલાવ આવવાની સંભાવના .

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પરિવારિક પ્રશ્ન પેચીદો બને.

લગ્નઈચ્છુક :- જન્મનાગ્રહો તથા ભાગ્યના સહયોગથી સાનુકૂળતા.

પ્રેમીજનો :- અડચણ નો ઉપાય મળે.

નોકરિયાત વર્ગ :- વિવાદ વિખવાદની સંભાવના.

વેપારીવર્ગ :- ફસાયેલા નાણાં મળવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- પરેશાનીનો હલ મળી આવે.

શુભ રંગ :- ગુલાબી

શુભઅંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- અશાંતિના વાદળ વિખરાતા લાગે.

લગ્નઈચ્છુક :- મનની મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો:- ધીરજની કસોટી થાય.

નોકરિયાત વર્ગ:-ઉતાવળા નિર્ણય ટાળવા.

વેપારીવર્ગ:- ચિંતા ટેન્શન થાય.

પારિવારિક વાતાવરણ:- નાણાંનો પ્રશ્ન હલ થાય.

શુભ રંગ: ગ્રે

શુભ અંક:- ૮

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સમસ્યા સોલ્વ કરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સરળતા રહે.

પ્રેમીજનો:- ચિંતા હળવી બને.

નોકરિયાત વર્ગ:- પ્રસન્નતા યુક્ત દિવસ રહે.

વ્યાપારી વર્ગ: આર્થિક મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-પરિવારની ચિંતા/વ્યથા દૂર થાય.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રતિભાવ સંભવ.

પ્રેમીજનો:- વિચારીને નિર્ણય લેવો.

નોકરિયાતવર્ગ:- આજનો દિવસ સારો રહે.

વેપારીવર્ગ:-પ્રસન્નતાનો અહેસાસ થાય.

પારિવારિક વાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકુળ બની રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- વ્યવહાર જાળવી શકો.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો :- મુલાકાત માટે યોગ્ય સમય મળે.

નોકરિયાતવર્ગ :- ધીરજથી જવાબદારી અદા કરવી.

વેપારીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-મિત્ર સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.

શુભરંગ:-પોપટી

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો:- આજનો દિવસ શુભ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:- આજનો દિવસ વ્યવસાયમાં સારો રહે.

પારિવારિકવાતાવરણ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:-૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજથી સાનુકૂળ બને.

લગ્નઈચ્છુક :-મુંજવણ દૂર થાય.

પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:- પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.

પારિવારિકવાતાવરણ:- ચિંતા વ્યથા દૂર થાય.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- પ્રશ્ન હલ કરી શકો.

નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.

વેપારી વર્ગ:- આર્થિક બાબત માં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા ચિંતા દૂર થાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૩

Leave a Reply

Your email address will not be published.