છોકરીએ અરુણ ઈરાનીના સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ નજર હટાવી નહિ શકો, જુવો વિડીયો

ઈન્ટરનેટ પર ડાન્સના વિડીયો અઢળક જોવા મળે છે. જ્યારે ઘણા લોકો જૂના ફિલ્મના સોંગ પર ડાન્સ કરવાનું પસંદ કરી રહ્યા છે તેમ જ લોકો જૂના હિન્દી ફિલ્મના સોંગ પર ડાન્સ વિડીયો જોવાનું પણ પસંદ કરી રહ્યા છે. લોકો કોઈ પણ જગ્યાએ જાય તે જગ્યાએ પોતાનો ડાન્સ વિડીયો બનાવતા હોય છે. અને અલગ અલગ જગ્યા પરના પોતાના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા જબરજસ્ત એકપ્રેશન

વાઇરલ ડાન્સ વિડીયો જોતાં ખ્યાલ આવે છે કે છોકરી કોઈ ડુંગર વાળ વિસ્તાર પર છે અને ત્યાં રસ્તા પર તે હિન્દી સોંગ પર કમાલના એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરતી છોકરીએ વાઇટ ટી-શર્ટ અને મારું ઝિન્સ પહેરીને જોરદાર ડાન્સ કરી રહી છે. છોકરી ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરી રહી છે જે વિડિયોમાં જોઈ શકાય છે. છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન જોઈ શકાય છે. છોકરી ડાન્સમાં જબરદસ્ત ડાન્સ સ્ટેપ કરી રહી છે. થોડા જ સમયમાં છોકરીએ હજારો લોકોને દિવાના બનાવી દીધા. લોકોને ખૂબ જ પસંદ આવ્યો ડાન્સ .

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Shree Muni (@_shreemuni_)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીએ કમાલની અદાઓ બતાવી છે. લોકોને છોકરીનો ડાન્સ તો પસંદ આવ્યો સાથે સાથે તેનું લોકેશન પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર _shreemuni નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેને ઘણા લોકોએ જોયો છે. આ વિડીયો ને અત્યાર સુધીમાં 3 હજાર કરતાં વધુ લોકોએ પસંદ કર્યો છે. લોકોએ કમેન્ટમાં ‘ઓસમ મૂવ્સ‘ ‘આગ લગા દી’ લખી પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *