એક છોકરીએ ડાન્સમાં આપ્યા એવા એકપ્રેશન જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વાઇરલ વિડીયો
આજના સોશિયલ મોડિયાના જમાનામાં લોકો ખૂબ ઝડપથી ફેમસ થઈ જાય છે. અમુક લોકો પોતાનું ટેલેન્ટ દેખાડીને લાઇમલાઇટ ચૂરાવી લેતા હોય છે. અત્યારે ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. વાઇરલ થતાં મોટા ભાગના વિડીયો ડાન્સના જ હોય છે. એમ પણ વાઇરલ વિડીયો છોકરીઓનાં જ હોય છે. ડાન્સ લોકોને જોવો અને કરવાનો એમ બંને ગમતા હોય છે.એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
છોકરીએ સોંગ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન
વાઇરલ આ ડાન્સ વિડીયો એક છોકરીનો છે જે પોતાના ઘરની અગાસી પર કમાલનો ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ મહેંદી કલરનું ટી-શર્ટ અને બ્લેક ઝિન્સ પહેર્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી હિન્દી સોંગ પર જોરદાર એકપ્રેશન આપી રહી છે, અને કમાલના ડાન્સ સ્ટેપ કરી રહી છે.લોકોને છોકરીનો ડાન્સ ખૂબ પસંદ આવ્યો અને જે સોંગ પર છોકરી ડાન્સ કરી રહી છે તે સોંગ લોકોને પસંદ અવ્યૂ છે.
જુવો વિડીયો :
View this post on Instagram
‘હર ફુંન માઉલ’ સોંગ પર કર્યો કમાલનો ડાન્સ
વાઇરલ ડાન્સ વિડીયોમાં છોકરીના હાથના એકપ્રેશન લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર dipikarana-9710 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને હજારો વખત જોવાયો છે. 80 હજાર કરતાં વધુ આ વિડિયોને લાઇક્સ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ નાઇસ ડાન્સ’, ‘જબરદસ્ત ડાન્સ’.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.