છોકરીએ કેટરીના કૈફના સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમે પણ નાચી ઊઠશો, જુવો વિડીયો

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વઘુ સમય પસાર કરતાં હોય છે જેમાં અમુક લોકો પોતાના નવા નવા ફોટા કે વિડિયા સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે અને કેટલાક એ ફોટા અને વિડીયો જોવામાં પોતાનો સમય પસાર કરતાં હોય છે. અત્યારે સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. એમ પણ છોકરીઓ સૌથી વધુ ડાન્સ વિડીયો અપલોડ કરતી હોય છે ,એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ ‘બેંગ બેંગ’ સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ બ્લેક કલરની શૉર્ટસ પહેરીને કેટરીના કૈફના ફેમસ હિન્દી સોંગ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. છોકરી ગજબના ઉત્સાહથી ડાન્સ કરી રહી છે જે વિડિયોમાં જોઈ શકે છે. ડાન્સમાં છોકરી કમાલના એકપ્રેશન આપી રહી છે . છોકરીની કમાલની અદા અને જબરજસ્ત ડાન્સ થોડા જ સમયમાં લાખો લોકોના દિલ જીતી લીધા. વિડિયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે.

જુવો વિડીયો :


ડાન્સમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીના ડાન્સ સ્ટેપ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને છોકરીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. અને વિડીયો ઘણો શેર પણ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર aditi tripathi નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને થોડા જ સમયમાં 82 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે. સાથે જ લોકોને છોકરીની ક્યૂટનેસ ખૂબ પસંદ આવી રહી છે. અને વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *