સમાગમ કરવાનો આ સમય છે બેસ્ટ, પ્રેગનેન્ટ થવા માંગો છો તો…

જો તમે પણ તમારી ફેમીલી વધારવા અંગે વિચારી રહ્યા છો અને પ્રે-ગનેન્ટ થવા માંગો છો તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે કે તમારું શરીર કઇ રીતે કામ કરે છે. તે પછી તે તમારી પીરિયડ સાઇકલ હોય કે પછી તે દિવસો અંગે જ્યારે તમારી બોડી ફર્ટાઇલ છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ગર્ભધારણ માટે સ-માગમ કરવાનો સૌથી યોગ્ય સમય કયો છે.

ગર્ભધારણ કરવા માટે સૌથી જરૂરી છે કે તમે તમાપી મેન્સ્ટ્રુઅલ સાઇકલ જેને પીરિયડ્સ સાઇકલ પણ કહે છે. તેના માટે તમે ઇચ્છો તો કેલેન્ડરમાં માર્ક કરવાની જુની રીત પણ ઉપયોગ કરી શકો કે જે તમને મદદ કરી શકે છે.

ઓવ્યુલેશન એટલે અં-ડોત્સર્ગ કે એક બે દિવસની અંદર પ્રે-ગનેન્ટ થવું સૌથી બેસ્ટ સમય માનવામાં આવે છે તો આખરે શુ છે ઓવ્યુલેશન? જ્યારે ઓવરી એટલે અંડાશયથી ઇંડા બહાર આવે છે તો તેને ઓવ્યુલેશન કહે છે અને તે સામાન્ય રીતે પીરિયડ્સ આવ્યાના 14 દિવસ પહેલા હોય છે.

જો તમે ગર્ભધારણ કરવાની કોશિશ કરી રહ્યા છો તો મેન્સ્ટ્રુએલ સાઇકલ ની સાથે-સાથે તમારી પોતાની ઓવ્યુલેશન ડેટ્સનું પણ ધ્યાન રાખવું જોઇએ. આમ તો કેટલીક એવી પણ એપ્સ છે જે તમને ઓવ્યુલેશનની ડેટ્સની જાણકારી રાખી શકે છે પરંતુ કેટલાક સામાન્ય લક્ષણ પણ છે જેનાથી તમને ખબર પડી શકે છે કે તમે ઓવ્યુલેટ કરી રહ્યા છો કે નહીં. કારણકે ઓવ્યુલેશન વાળા દિવસમાં સેક્સ કરવાથી પ્રેગનેન્ટ થવાના ચાન્સ સૌથી વધારે હોય છે.

– ઘણી મહિલાઓ જ્યારે ઓવ્યુલેટ કરી રહી હોય છે તો તેમના બ્રે-સ્ટમાં દુખાવો અને સોજો આવવાનો અનુભવ થાય છે.

– જ્યારે તમારી સે@ક્સ ડ્રાઇવ વધી જાય છે તો તેને મતલબ છે કે તમારુ ઓવ્યુલેશન પીરિયડ ચાલી રહ્યા છે.

– ઓવ્યુલેશન દરમિયાન વ-જાઇનલ ડિસ્ચાર્જ સ્લિપરી, સ્ટ્રેચી અને વધારે પાણી જેવું થઇ જાય છે.

– પીરિયડ્સના 14 દિવસ પહેલા જો પીઠના નીચેના ભાગ પર અને પેટમાં દુખાવો થવા લાગે તો તેને મતલબ છે કે ઓવ્યુલેશન નજીક છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *