આ છોકરીએ બૉલીવુડ સોંગ પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર આપણે જોઈ છીએ કે રોજ લોકો વિડીયો અને ફોટા અપલોડ કરતાં હોય છે . એમાંથી ઘણા વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે, લોકોને નવા નવા વિડીયો જોવા ગમે છે. સોશિયાં મીડિયા પર સૌથી વધુ ડાન્સ વીડીયો અપલોડ થતાં હોય છે, અને વાઇરલ પણ થતાં હોય છે. અત્યારે તો ડાન્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે નાના મોત બધા જ લોકો ડાન્સ કરતાં હોય છે. આમ તો લોકો ડાન્સ અમે તે ભાષાના સોંગ પર કરતાં હોય છે. પરંતુ હિન્દી બૉલીવુડ સોંગ પર લોકો સૌથી વધુ નાચતા હોય છે. તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

સોશિયા મીડિયા પર વાઇરલ થઈ રહેલો વિડીયો જોતા જણાય છે કે છોકરી કોઈ ગાર્ડનમાં હોય એવું લાગી રહ્યું છે. છોકરી ગાર્ડનમાં બૉલીવુડનું ‘ફેમસ રાઇટ નાવ નાવ’ સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. છોકરીએ બ્લૂ કલરની સુંદર સાડી પહેરીને સોંગ સાથે ખૂબ જબરજસ્ત ડાન્સ સ્ટેપ કર છે. ચહેરા પર કમાલના હાવભાવ આપતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીએ તેની કાતિલ અદાઓથી થોડા જ સમયમાં હજારો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. લોકો પણ છોકરીનો આ ડાન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aayushi Tyagi (@aayushityagigt)

ડાન્સમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

વિડીયોમાં છોકરીએ ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કર્યો છે તેના એકપ્રેશન એટલા કમાલના છે કે લોકો જોતાં જ રહી ગયા. અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર aayushityadigt નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વિડીયો પર અત્યાર સુધીમાં 7 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે. સાથે જ ઘણા લોકોએ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *