છોકરીએ ફેમસ હિન્દી ‘પલ્લો લટકે’ સોંગ પર કર્યો એવો જબરજસ્ત ડાન્સ જોઈએ તમે પણ હેરાન રહી જશો

ઇન્ટરનેટ પર અઢળક વિડીયો જોવા મળે છે. જેમાં કેટલાક વિડીયો એટલા સારા હોય છે કે વારંવાર જોવાનું મન થાય. તેમાં ખાસ કરીને ડાન્સના વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ રિલ્સનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. ઘણા લોકો આવા નાના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. હમણાં એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જે લોકોને દિવાના બનાવી રહ્યો છે. તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ સોંગ સાથે આપ્યા જબરજસ્ત એક્સપ્રેશન

વિડીયો જોતાં ખ્યાલ આવે છે કે છોકરી ગાર્ડનમાં ફેમસ હિન્દી’ શાદી મૈ જરૂર આના ‘ ફિલ્મના સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. ડાન્સ કરતી છોકરીએ ગ્રીન કલરના કપડાં પહેર્યા છે જેમાં તે સુંદર લાગી રહી છે. છોકરી ડાન્સમાં જોરદાર ડાન્સ સ્ટેપ કરી રહી છે. છોકરીના ચહેરા પર સોંગ સાથે કમાલના એકપ્રેશન આપી રહી જે વિડિયોમાં જોઈ શકાય છે. છોકરી ખૂબ જ ખુશ લાગી રહી છે , પોતાનામાં જ મગન થઈ ને છોકરી છોકરી નાચી રહી છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

જુવો વિડીયો :

ડાન્સમાં જોવા મળ્યા કમાલના ઉત્સાહ

સોશિયલ મીડિયા પર છોકરીના ડાન્સનો આ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરીના ડાન્સમાં કમાલના મૂવ જોવા મળ્યા જે લોકોને પસંદ કરી રહ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ muskan_robogirl નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો આ વિડીયોને અત્યાર સુધીમાં 8 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. તેમજ એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ કયા ડાન્સ હૈ ‘ તો બીજી વ્યક્તિએ લખ્યું ‘ દેખાતેહી ફેન હો ગયે હમ તો ’ લખી પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *