છોકરીઓએ હોસ્ટેલ રૂમમાં ડાન્સ કરતી વખતે કરી નાખી એવી ગંદી હરકત કે વિડીયો જોઈ તમને પણ શરમ આવશે…

આજ કલ સોશિયલ મીડિયા પર અનેક અજીબો ગરીબ વિડીયો વાયરલ થતાં હોય છે અને આ વિડીયોમાં વધુ વાયરલ થતાં વિડીયો ડાન્સના જ જોવા મળે છે. લોકોને આવા વિડીયો જુવા ગમતા હોય છે.

આજે અમે તમને એક એવા જ વિડીયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો કોઈક ગર્સ હોસ્ટેલનો હોય તેવું જોવા મળી રહ્યું છે, આ ગર્સ હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ તેના રૂમમાં ડાન્સ કરતી જોવા મળે છે.

છોકરીઓએ કર્યો ડાન્સ

આ વિડીયો કોઈ ગર્લ્સ હૉસ્ટેલના રૂમનો હોય તેવું જોવા મળી રહ્યું છે, આ રૂમમાં 2 છોકરીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે આ છોકરીઓ પોતાની મસ્તીમાં જ ધૂમ મચાવી રહી છે. તે કોઈ બોલલિવૂડના સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે.

આ છોકરીઓને ડાન્સ કરતી જોઈને એવું લાગે છે કે તેમણે કોઈક જગ્યાએ થી આજાદી મળી હોય તે પોતાની ધૂનમાં જ મગ્ન ડાન્સ કરી રહી છે.

આ વિડીયો માં એક છોકરી તેની બીજી ફેન્ડને પણ ડાન્સ કરવા માટે પ્રેરિત કરે છે ત્યારબાદ તેની ફ્રેન્ડ પણ તેની જોડે જ ડાન્સ કરવા લાગે છે. આ વિડીયો માં જોવા મળતી 3 છોકરીઑમાંથી બે છોકરીઓ તો ડાન્સ કરતી વખતે એવી હરકત કરે છે કે વિડીયો જોઈને તમને પણ શરમ આવી જશે.

જુવો વિડીયો

વિડીયો જોઈ લોકો આપ્યા આ રીએક્શન

આ વિડીયો હાલ યુટ્યુબ માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વિડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 23 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે. અને 1 લાખ 36 હજારથી વધુ લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે. પરંતુ આ રીતે છોકરીઓ પોતાની સ્વતંત્રતામાં આવી હરકતો કરે એ કેટલી હદે યોગ્ય કહેવાય.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.