છોકરીએ ફેમ ‘ચકાચક’ સોંગ પર સાડી પહેરી કર્યો જબરજસ્ત ડાન્સ જોઈને દિવાના થઈ જશો, જુવો વિડીયો

દરરોજ સોશિયા મીડિયા પર લોકો પોતના નવા નવા ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. એમા પણ લોકો અત્યારે ફેમ સોંગ પર વધુ ડાન્સ કરવાનું પસંદ કરતાં હોય છે . એન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ડાન્સ વિડીયો અપલોડ થતાં હોય છે. અને આ ડાન્સ વિડીયો મોટા પ્રમાણમાં છોકરીઓનાં હોય છે. છોકરીઓ નવા નવા સોંગ પર પોતાનો ડાન્સ વિડીયો બનાવે છે. અને સોશિયલ મિસિય પર અપલોડ કાંતિ હોય છે . એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જોરદાર એકપ્રેશન અને જબરદસ્ત ડાન્સ સ્ટેપ સાથે કર્યો ડાન્સ

વાઇરલ ડાન્સ વિડીયો એક છોકરીનો છે. જે અત્યારમાં હાલમાં જ રિલિજ થયેલ ફિલ્મ અતરંગી નું ફેમ સોંગ ચકાચક પર જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી પોતાના ઘરની અગાસી પર ડાન્સ કરી રહી છે. વિડીયોમાં ડાન્સ કરતી છોકતી એ પેરોટ કલરની સુંદર સાડી પહેરી છે. ડાન્સ કરતી છોકરી સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પર કમાલની સ્માઇલ છે. તેના ચહેરા પરના જબરદસ્ત એકપ્રેશન અને કતીલાના અદા લોકોના દિલ જીતી લીધા.

જુવો વિડીયો:

લોકોને ખૂબ પસંદ આવ્યો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સ વિડીઓ લોકોને ખૂબ પસંદ આવ્યો. હિન્દી સોંગ પર છોકરીના ડાન્સ સ્ટેપ લોકો પસંદ કરી રહ્યા છે. આ ડાન્સ વિડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર gitanjali_rahane નામના અકાઉન્ટ દ્વારા પલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયાને અત્યાર સુધીમાં લખો હજારો વખત જોવાઓ છે. આ વિડિયાને 40 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છ. એક યોઝરે કહ્યું ‘ખૂબ સારો ડાન્સ’,જબરદસ્ત ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *