આ ફૂલઝડીએ હિન્દી સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમે પણ નાચી ઊઠશો, જુવો વિડીયો

આજકલ દરેક વ્યક્તિને સોશિયા મીડિયા પર એક્ટિવ રેહવાનું પસંદ છે. લોકો પોતાના નવા નવા ફોટા અને વિડીયો સોશિયા મીડિયા પર અપલોડ કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે. મોટા પ્રમાણમાં લોકો નાના વિડીયો બનાવતા હોય છે અને લોકોને નાના વિડીયો જોવા પણ પસંદ છે. ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ફેમસ બનાવી શકે છે. અમુક લોકોના ડાન્સ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાઇરલ થતાં હોય છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા હોય છે. તો એવો એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વિડીયોમાં જોતા જણાય છે કે છોકરી કોઈ લગ્ન પ્રસંગે હોય એવું લાગી રહ્યું છે. ડાન્સ કરતી છોકરી હિન્દી ‘મહેબૂબા મહેબૂબા’ પર ગજબના એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ બ્લેક કલરનો ડ્રેસ પહર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરી ખૂબ સુંદર તૈયાર થઈ છે ખુલ્લા વાળ અને બ્લેક કલરના ડ્રેશમાં જોરદાર ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરા પર કમાલના હાવભાવ જોઈ શકાય છે. તેના ચહેરા પરની ચમક ડાન્સમાં વ્યક્ત થઈ છે. લોકોને ખૂબ પસંદ આવ્યો છોકરીનો ડાન્સ.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Simran Sharma (@simisharma.5)

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

ડાન્સ કરી રહેલી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. છોકરીના એક્સપ્રેશન લોકોને ઘણા પસંદ આવ્યા છે. અને આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. છોકરીના ડાન્સનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર અત્યાર સુધીમાં હજારમાં લાઇક મળી ચૂકી છે. જેના પર લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ આપી છે જેમાં તેમણે ‘ લાજવાબ સુપર ડાન્સ ‘ ‘કમાલના એકપ્રેશન’ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *