છોકરીએ કેટરીના કેફના સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ લોકો અપલોડ કરે છે. એમ પર છોકરીઓ ડાન્સ વિડીયો વધારે અપલોડ કરતી હોય છે. એવા સોંગ પર ડાન્સ કરવાનું છોકરીઓ પસંદ કરતી હોય છે જેમા ફેમ હિરોઈને ડાન્સ કર્યો હોય અને લોકોને પણ એ હોરોઇન પસંદ હોય જેથી લોકો પણ આ ડાન્સ વિડીયો જોવાનું પસંદ કરતાં હોય છે. અમૂક વ્યક્તિ તો એવો જબરજસ્ત ડાન્સ કરતાં હોય છે કે ફિલ્મસ્ટારને પણ ટક્કર આપે છે.અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.

ડાન્સમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની બાલ્કનીમાં વાઇટ કલરના કપડાં પહેરી કૈટરીના ફેમસ ‘મલંગ ‘સોંગ પર ખૂબ જબરજસ્ત એક્સપ્રેશન આપી રહી છે. છોકરીએ ડાન્સના દરેક સ્ટેપમાં કમાલના એક્સપ્રેશન આપ્યા છે.ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીને જોઈને લાગી રહ્યું છે કે તે ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. તેની કાતિલ અદાઓ જોઈને હજારો લોકોના દિલ પીગળી ગયા છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં લાગી રહ્યું છે કે તે ખૂબ ખુશ છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Anju Mor⭐️ (@anjumordance)

છોકરીએ ડાન્સમાં આપી કૈટરીનાને ટક્કર

સોશિયલ મીડિયા પર છોકરીના ડાન્સનો આ વિડીયો જમકર વાઇરલ થયો છે. તેમજ લોકો છોકરીનો ડાન્સ ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. તેના એક્સપ્રેશન કોઈ હોરોઇનથી ઓછા નથી. આ વિડીયોને અત્યાર સુધીમાં 50 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે અને કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું ‘ કોઈ જવાબ નથી આપક ‘ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર anjumordance નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *