છોકરીએ ફેમસ સોંગ પર એવું એક્સપ્રેશન આપ્યું કે જોઈએ તમે પણ દિવાના બની જશો, જુવો વિડીયો

ઈન્ટરનેટ પર ઘણા નવા-નવા સોંગ જોવા મળે છે જેમાં અમુક સોંગ એટલા ફેમસ થઈ જાય છે કે લોકો તેના પર ડાન્સ કરી વિડીયો બનાવતા હોય છે. આજકાલ ‘ મેકઅપ વાલા મુખડા ‘ સોંગ ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. નાના છોકરાઓ આ સોંગ સાંભળવાનું અને જોવાનું પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેના પર ઘણા લોકોએ પોતાના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે જેમાનો આ એક વિડીયો પણ છે જે ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યું જબરજસ્ત એક્સપ્રેશન 

વિડીયોમાં છોકરી ટેરેસ પર ગ્રે કલરના ચણિયા ચોલીમાં ફેમસ થયેલું ‘ મેકઅપ વાલા મુખડા ‘ સોંગ પર પોતાનું એક્સપ્રેશન આપી રહી છે. ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરી રહેલી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે તે ચહેરા પરના હાવભાવ કમાલના આપે છે. તેની માસુમિયતે હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે. તેની કાતિલ અદાના લોકો દિવાના બની ગયા છે અને આ વિડીયો લોકો વારંવાર જોવાનું પસંદ કરવા લાગ્યા છે.

જુઓ વિડીયો :   

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ   

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીના આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર અત્યાર સુધીમાં 24 હજાર કરતાં વધારે લાઇક મળી ચૂકી છે. લોકોએ કમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ આપી છે જેમાં એક વ્યક્તિ એ ‘ શાનદાર ડાન્સ ‘ લખ્યું તો અન્ય એક વ્યક્તિએ ‘ વેરી નાઇસ ટ્રેન્ડ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, પડકાર વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *