આ ફૂલઝડીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન જોઈને તમે પણ દિવાના થઈ જશો

દરેક લોકોમાં ટેલેન્ટ તો હોય જ પણ બધા પાસે અલગ અલગ ટેલેન્ટ હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર લોકો પોતાના ટેલેન્ટ વિડીયો અપલોડ કરતાં હોય છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાનું ટેલેન્ટ બીજા લોકો સુધી ખૂબ સરળ રીતે પોચડે છે. અને આવા ઘણા વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાઇરલ થતાં હોય છે. અત્યારે તો સોશિયા મીડિયા પર સૌથી વધુ ડાન્સ વિડીયો જ જોવા મળે છે. નવા નવા સોંગ પર લોકો રોજનેરોજ ડાન્સ વિડીયો બનાવે છે. અને અપલોડ પણ કરે છે. તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

ફેમસ ‘જાદુ જાદુ’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી હિન્દી સોંગ પર ગજબના એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરી રહેલી છોકરીએ બ્લેક કલરની સુંદર સાડી પહેરી છે , છોકરી બ્લેક સાડીમાં અને ખુલ્લા વાળમાં કોઈ હિરોઈનથી કમ નોહતી લાગી રહી. જબદસ્ત એકપ્રેશન સાથે હોકારી ડાન્સની શરૂઆત કરે છે. છોકરીએ ખૂબ સાર સોંગ પર ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરા પરના હાવભાવ લોકોને ખૂબ પસંદ આવ્યા અને થોડા જ સમયમાં આ વિડીયો લાખો લોકોના દિલમાં જગ્યા કરી લીધી.

જુવો વિડીયો :-

 

View this post on Instagram

 

A post shared by Aayushi Tyagi (@aayushityagigt)

ડાન્સમાં જોવા મળ્યો કમાલનો ઉત્સાહ

લોકોને છોકરીના હાથ અને ચહેરા પરના એકપ્રેશન ખૂબ પસંદ આવ્યા અને કતીલાના અદાના તો લોકો દિવાના થી ગયા. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર ‘આયુષીત્યાગી’ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ થયેલ છે. અતીરર સુથીમાં આ ડાન્સ વિડીયો લાખો લોકે જોયપ છે અને હજારો લોકોએ લાઇક્સ પણ આપી છે. લોકોએ કોમેન્ટ દવર પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ક્વિન લાગી રહ્યા છો’, ‘સુપબ ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *