દિયર ભાભીએ ભાભી જોડે કર્યો એવો ખતરનાક ડાંસ કે જોઈ ને તમારું મો પણ શરમ થી લાલ થઈ જશે ..
આજકાલ લોકો જીવનની દરેક નાની નાની પળોને ખાસ બનાવતા હોય છે. પોતાના પરિવાર, મિત્રો સાથે ખુશીઓ મનાવતા હોય છે, તેમાં પણ ઘરની અંદર જો ભાભી હોય તો દિયર અને ભાભીની મસ્તી કઈક અલગ જ જોવા મળે છે.
આવી જ મસ્તી કરતો દિયર અને ભાભીના ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.
દિયર અને ભાભીએ કરી ડાન્સની મસ્તી
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીઓ એક દિયર અને ભાભીનો છે. આ વિડીઓમાં દિયર અને ભાભી સાથે ડાન્સ કરતાં જોવા મળે છે, ઘરના લોકો આ દિયર અને ભાભીનો મસ્તી ભર્યો ડાન્સ જોઈ રહ્યા છે.
ખરેખર દિયર અને ભાભીનો સબંધ ખૂબ હસી મજાક વાળો હોય છે, જે આ વિડીઓમાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
દિયર અને ભાભીના આ મસ્તી ભર્યા ડાન્સનો વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે, લોકોએ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો છે. તેમજ આ વિડીયો જોઈને લોકોએ 40 હજાર કરતાં પણ વધારે વ્યૂ આવ્યા છે, વાઇરલ આ વિડીયો પર લોકોએ કોમેટ માં ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.