ઇન્ટરવ્યૂ સવાલ : જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય છે તો તમે શું કરશો?

પ્રશ્ન : હિન્દીમાં પાસવર્ડને શું કહેવામાં આવે છે?

જવાબ: હિન્દીમાં પાસવર્ડને कूट કહેવામાં આવે છે.

પ્રશ્ન : શું બેન્કને હિન્દીમાં કોઇ અન્ય નામે બોલાવી શકાય?

જવાબ: હિન્દીમાં બેન્કને अधिकोष કહેવામાં આવે છે.

પ્રશ્ન : જીવનમાં બે વાર ફ્રી મળતી વસ્તુ શું છે, જે ત્રીજીવાર ફ્રી નથી મળી શકતી?

જવાબ: દીવનમાં બે વાર ફ્રીમાં મળતી વસ્તુ દાંત છે, જે ત્રીજી વાર નથી મળતાં.

પ્રશ્ન : વર્ષ અને શનિવારમાં શું કોમન છે, જે બંનેમાં ફક્ત એક જ વાર આવે છે?

જવાબ: હિન્દીનો અક્ષર ‘व’

પ્રશ્ન : ફક્ત 2નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય?

જવાબ: 22+2/2

પ્રશ્ન : એક ટેબલ પર પ્લેટમાં બે સફરજન છે અને તેને ખાનારા ત્રણ વ્યક્તિ છે તો કેવી રીતે ખાશે?

જવાબ: ત્રણેય એક-એક સફરજન ખાશે, કારણ કે એક ટેબલ પર અને બે સફરજન પ્લેટમાં છે એટલે કે કુલ 3 સફરજન છે.

પ્રશ્ન : એવા ત્રણ નામ જણાવો, જે સતત આવતા હોય, પરંતુ તેમાં બુધવાર, શુક્રવાર અને રવિવાર ના આવે?

જવાબ: યસ્ટરડે, ટુડે અને ટુમોરો.

પ્રશ્ન : કોઇ એવી વસ્તુનું નામ જણાવો જે ગરમ કર્યા બાદ ઓગળતી નથી અને બાષ્પ પણ નથી બનતી પરંતુ જામી જાય છે?

જવાબ: ઇંડુ

પ્રશ્ન : મોર એક પક્ષી છે જે ઇંડા નથી આપતો, તો મોરના બચ્ચા કેવી રીતે જન્મ લે છે?

જવાબ: મોર ઇંડા ન આપે, ઢેલ આપે.

પ્રશ્ન : જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય છે તો તમે શું કરશો?

જવાબ: તેઓ મને ક્યારેય હારી શકતા જ નથી. કારણ કે ભારતના બંધારણ કહ્યું છે કે જે વસ્તુ તમારી પાસે છે તેને ખરીદી અથવા વેચી શકાય છે. કારણકે, તે તમારી માલિકીનું છે. મારા પતિ ના તો મને ખરીદી શકે છે કે ના મારા પર તેમનું કોઈ સ્વામિત્વ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *