ગુજરાતમાં કોરોનાથી છેલ્લું મુત્યું આ દિવસે થશે, પછી આવશે અંત-કોરોનાના અંતની ભવિષ્યવાણી.

એક રશિયન વૈજ્ઞાનિક એવા બાયલોજિકલ વેપન અને વાયરસ વિકસિત કરશે જે વ્યક્તિને જોમ્બી બનાવી દેશે. આ રીતે વ્યક્તિની પ્રજાતિનો સર્વનાશ થશે. બાયોલોજિકલ વેપન આ રીતે દુનિયા માટે ખતરો બનશે. નાસ્ત્રેદમસના અનુસાર આ વખતે આ વાયરસ રશિયામાં વિકસિત કરાશે અને માણસોનો સર્વનાશનું કારણ બનશે.

ધરતી પર આવશે મહાપ્રલય

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર દુકાળ, પ્રલય, ભૂકંપ અને અનેક બીમારીઓ પણ આ વર્ષે આવશે. મહામારી દુનિયાના અંત પહેલાના સંકેત હશે. 2020ની કોરોના મહામારીને તેની શરૂઆત ગણાશે. નવા વર્ષે એવો દુકાળ આવશે જે પહેલાં ક્યારેય કોઈએ જોયો નહીં હોય. 2021માં સૂર્યની તબાહી ધરતીના ક્ષતિગ્રસ્ત થવાનું કારણ બનશે. જળવાયુ પરિવર્તનથી યુદ્ધ અને ટકરાવની સ્થિતિ સર્જાશે.

2021માં પૃથ્વી સાથે અથડાશે ધૂમકેતૂ

2021માં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી છે કે પૃથ્વી ધૂમકેતૂ સાથે અથડાશે. ભૂકંપ અનેક મુસીબતોનું કારણ બનશે. આકાશમામં પ્રવેશ કર્યા બાદ એસ્ટેરોઈડ ઉકળશે અને આકાશમાં તે ગ્રેટ ફાયરનો નજારો દેખાડશે. હેરાનીની વાત એ છે કે નાસાના વૈજ્ઞાનિકો આ મોટા ધૂમકેતૂને પૃથ્વી સાથે અથડાવવાની આશંકા જાહેર કરી ચૂક્યા છે. 6 મે 2021ના રોડ આ ખતરો આવવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોના આધારે આ એસ્ટેરોઈડની તાકાત 1945માં હિરોશીમા પર અમેરિકા દ્વારા કરાયેલા પરમાણુ બોમ્બથી 15 ગણી વધારે રહેશે.

2021માં શું કરશે કોરોના

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2020ને મહામારીનું વર્ષ ગણાવાયું છે, એવામાં 2021ને પણ અવગણી શકાશે નહીં. યૂકેનો વાયરસનો સ્ટ્રેન મળ્યા બાદ દુનિયા પર ખતરાના સંકેત જોવા મળી રહ્યા છે.

બ્રેન ચિપ

માનવજાતિને બચાવવા માટે અમેરિકાના સૈનિકોને ઓછામાં ઓછા સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી દેવાશે. આ માટે બ્રેન ચિપનો ઉપયોગ કરાશે. આ ચિપ માનવના મસ્તિષ્કની બાયોલોજિકલ ઇન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ છે કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરીશું.

કેલિફોર્નિયામાં ભૂકંપ

અત્યાર સુધી નાસ્ત્રેદમસે પ્રાકૃતિક મુશ્કેલીઓ અને મહામારીને લઈને ભવિષ્યવાણીઓ કરી હતી તે સાચી સાબિત થઈ છે. જેના આધારે કહી શકાય કે આવનારું વર્ષ 2021 ભયાનક રહેશે. દુનિયાના અનેક ભાગમાં ભૂકંપથી તબાહી જોવા મળશે. એક પ્રલયકારી ભૂકંપ ન્યૂ વર્લ્ડને તબાહ કરશે. કેલિફોર્નિયામાં તેનું લોજિકલ પ્લેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભવિષ્યવાણીઓની કેટલી અસર

આ ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિકો ભાર તો આપી રહ્યા નથી પણ નાસ્ત્રેદમસ પર શોધ કરનારા માને છે કે આવનારું વર્ષ મુશ્કેલીથી ભરેલું રહેશે. આ દાવામાં કેટલો દમ અને સચ્ચાઈ છે તે 2021માં જ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *