કોલેજ હોસ્ટેલમાં ડાન્સ કરતી છોકરીઓ એક બીજા સાથે કરવા લાગી એવું કામ…કે જોઈને તમે પણ કહેશો સાવ આવું થોડું કરાતું હશે…

આજ ના સમયમાં સોશિયલ મીડિયા નો ક્રેજ વધતો જતો જોવા મળી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સોશિયલ મીડિયા દ્વારા પ્રખ્યાત થાય અને તેનું નામ બને. અને આજે સોશિયલ મીડિયા પર આવા જ કેટલાક વ્યક્તિના રમૂજી, ડાન્સ કે કોઈ ઈમોશનલ વિડીયો થતાં હોય છે. અને અમુક વિડીયો એવા હોય છે કે જે લોકોની રિયાલિટી બતાવતા હોય છે, આજે અમે પણ તમને એક એવો જ વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ…

છોકરીઓએ કર્યો ડાન્સ

આ વિડીયો યુટ્યુબ પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, તમે પણ જોશો તો તમને લાગશે આ વિડીયો માં એવું તો શું ખાસ છે. તો અમે તમેં જણાવીએ કે આ વિડીયો કોઈ કોલેજ ગર્લ્સ હોસ્ટેલનો છે, અને હૉસ્ટેલના કોઈક રૂમમાં ઘણી બધી છોકરીઓ બોલિવૂડના સોંગ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં કેટલીક છોકરીઓ પોતાની મસ્તીમાં જ જોવા મળે છે.

હવે તમે વિચારશો કે ડાન્સ કરે તેમા શું નવાઈની વાત છે, પરંતુ આ છોકરીઓ ડાન્સ કરતાં કરતાં એકા બીજા સાથે એવી હરકત કરે છે કે જોઈને કોઈને પણ શરમ આવી જાય. આ વિડીયોમાં તમને છોકરીઓ નું એક અલગ જ રૂપ જોવા મળશે. આમ છોકરીઑ સમાજ સામે તો એક દમ શરમાળ થઈને રહેતી હોય છે પરંતુ તે એકાંતમાં જે  મસ્તી કરે છે તેવી મસ્તી તો છોકરો પણ નહીં કરતાં હોય, વિશ્વાસના આવે તો જુવો આ વિડીયો…

જુવો વિડીયો. 

લોકોએ કરી રમૂજી કોમેન્ટ

આ વિડીયો રાહુલ નામની કોઈ યુ ટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યો છે. અને આ વિડીયોને અત્યાર સુધીમાં 39 લાખથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે, અને 14 હજારથી વધુ લોકોએ તો તેને પસંદ પણ કર્યો છે. લોકોએ કોમેન્ટ કરતાં એક યુવકે કયું મારે તો લગ્ન માટે આવી જ છોકરી જોઈએ છે. આમ બીજા ઘણા લોકોએપણ આવી જ રીતે રમૂજી કમેંટ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *