છોકરાએ રસ્તે જતી છોકરી પર નાખ્યો સાપ અને પછી જે થયું…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવકને રસ્તા પર જતા લોકો પર નકલી સાપ ફેકતા જોશો.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતા લોકો પર નકલી સાપ ફેકતો જોવા મળશે. આ યુવક રસ્તે જતી છોકરીઓ પાસે ધીરેથી જે છે અને પછી પોતાની પાસે રહેલો રમકડાંનો સાપ તેના પર ફેકે છે અને પછી છોકરીઓ આ સાપને અસલી માનીને ડરી જાય છે. અને છોકરો આ જોઈને હસવા લાગે છે. અને તે આવું 2-3 છોકરીઓ સાથે કરે છે.

ત્યારબાદ આ છોકરો સાપને પોતાની પાછળ લગાવીને રસ્તા પર ચાલવા લાગે છે અને બીજા લોકો આ જોઈને એ સાપને અસલી માનીને ડરી જાય છે અને પછી જે રીતે એ એકપ્રેશન આપે છે એ જોવા જેવા છે. અને પછી આ છોકરો વધુ એક વાર આ હરકત કરવા જે છે અને તે એક કપલ પર આ ટ્રિક અજમાવવા માટે જાય છે અને પછી આ યુવકના જે હાલ થાય છે એ જોવા જેવુ છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 2 કરોડ 39લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને  6 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓને પર નકલી સાપ ફેંકીને મજાક કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *