શું ખરેખર સમાગમ કરવાથી વજન વધે? શરીર ફૂલીને દડાજેવું થાય?

પ્રશ્ન : નમસ્તે સર, મેં અને મારી ગર્લફ્રેન્ડે તેનો મા-સિકનો સમય પૂરો થયો તેના બીજા જ દિવસે સે@ક્સ કર્યું હતું. મેં નિરોધ નહોતું પહેર્યું અને તેના કારણે સીમન ડિસ્ચાર્જ વ-જાઈનામાં થયો હતો. મેં મા-રી ગર્લફ્રેન્ડને આઇપીલ આપી હતી પણ આઇપીલ આપ્યાના છઠ્ઠા દિવસે તે ફરીથી પી-રિયડમાં થઇ ગઇ હતી. તો મા-રે જાણવું છે કે શું આ-ઇપીલથી શરીરને આગળ કોઈ પ્રોબ્લેમ થાય?

વાબ : બજારમાં નિરોધ મળતાં હોવા છતાં તમે તેનો વપરાશ કર્યાં વગર સે@ક્સ કરો એ નરી મૂર્ખામી છે. વળી લગ્ન પહેલાં પણ અનસેફ સે@ક્સ કરવું એ ગેરવાજબી વાત જ ગણાય. તમે મેડિકલ સ્ટોરથી ગર્ભ ન રહે તેવી દવા ખરીદી શકો છો તો નિરોધ શા માટે નથી ખરીદી શકતા? નિરોધ ખરીદતા શું પ્રશ્ન નડે? આ-ઇપીલ જેવી ગર્ભ ન રહે તેવી ટીકડીઓ ખાવાથી શરીરને નુકસાન થાય છે, એટલે જ અમે વારંવાર નિરોધ વાપરવા માટે આગ્રહ કરતા હોઇએ છીએ.

આ ટીકડીઓ શરીરમાં ખાસ કરીને ગર્ભાશયમાં ગરમી આપવાનું કાર્ય કરે જેથી સીમન વ-જાઈનામાં ગયું હોય તો પણ તેમાંથી અં-ડ ફલન ન થાય અને ગર્ભ ન રહે. તમારી મિત્રને તે દવા ગરમ પડી હોય તેના કારણે આ રીતે વહેલા મા-સિક આવી ગયું હશે. જો તે માસિક છ કે સાત દિવસથી વધારે સમય રહે તો કોઇ સારા ગાયનેકને બતાવવું અને નિરોધ વગર આ રીતે અનસેફ સે@ક્સનો આનંદ ન જ માણવો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૨ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૩ વર્ષ છે. અમે મહિનામાં એક કે બે વાર સે@ક્સ કરીએ છીએ. સે@ક્સ કર્યાં પછી અમે એવું અનુભવ્યું છે કે મારી ગર્લફ્રેન્ડનું શરીર થોડું વધ્યું હોય તેમ લાગે છે. તે જાડી થઇ હોય તેવું લાગે છે. શું સે@ક્સ કરવાથી વજન ખરેખર વધે?

જવાબ : સે@ક્સ કરવાથી સીધું વજન વધે એમ ન કહી શકાય, પણ સે@ક્સ કરવાથી અમુક હો-ર્મોન્સ આ ઉંમરમાં ચેન્જ થતા હોય છે, આ હો-ર્મોન્સ બદલાવાથી અમુક સ્ત્રીઓને વજન વધતું હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *