છોકરીએ ફેમસ હિન્દી સોંગ ‘કોકો કોલા’ પર એવું જોરદાર એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ દિવાના બની જશો, જુવો વિડીયો

કોઈ પણ નવું બોલીવુડ મૂવી આવે છે કે તેના સોંગ પણ ખૂબ લોકપ્રિય બની જાય છે અને લોકો તે સાંભળવાનું અને તેના પર ડાન્સ કરવાનું ઘણું પસંદ કરે છે. લોકો ડાન્સ પણ એટલો જોરદાર કરતાં હોય છે કે તે કોઈ ફિલ્મસ્ટારને પણ ટક્કર આપે છે. ઘણા લોકો પોતાના ફેવરિટ ફિલ્મ સ્ટારની એક્ટિંગ પણ કરે છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે જે ઘણી વખત વાઇરલ થઈ જતાં હોય છે અને લોકો એટલા ફેમસ થઈ જાય છે કે તેની કલ્પના પણ ન કરી હોય. આવો જ એક આ વિડીયો પણ ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ ‘ કોકો કોલા ‘ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ  

વીડીયોમાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર બ્લેક કલરની સાડી પહેરી ‘ કોકો કોલા ‘ સોંગ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. છોકરી ડાન્સમાં સોંગ સાથે ચહેરા પર ગજબના એક્સપ્રેશન આપ્યા છે જે લોકોને ખૂબ પસંદ આવ્યા છે તેની કાતિલ અદાથી હજારો લોકોના દિલ પીગળી ગયા છે. અને વિડીયોને વારંવાર જોવા લાગ્યા છે. છોકરીની માસુમિયત લોકોને ખૂબ પસંદ આવી છે જે વિડીયોમાં જોવા મળી છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by Anjali Chauhan (@anjali_chauhan.777)

છોકરીએ ડાન્સમાં બતાવ્યા કમાલના નખરાં 

‘ કોકો કોલા ‘ સોંગ પર ડાન્સ કરતી વખતે છોકરી ખૂબ જ નખરાં કરે છે અને તે ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરે છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અંજલી ચોહાણ નામના અકાઉન્ટ દ્વારા આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે લોકોએ ઘણો શેર કર્યો છે અને તેના પર હજી સુધીમાં 85 હજાર કરતાં વધુ લાઇક મળી છે. વિડીયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રયા આપી છે જેમાં એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું ‘ સુપર સે ભી ઉપર ડાન્સ ‘ તો અન્ય વ્યક્તિ એ કહ્યું કે તારીફ માટે શબ્દો ઘટે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, પડકાર વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *