કન્યાએ સાસરે જઈ કરી એવી હરકત કે લોકોના હોશ ઉડી ગયા, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અપલોડ થતાં હોય છે, જેમાં લગ્નના વિડીયો ખૂબ વાઇરલ થાય છે. લોકો આવા વિડીઓને પસંદ પણ કરતાં હોય છે. એમાં પણ લગ્નમાં બનેલી કોઈ ઘટના લોકો ક્યારેય ભૂલતા નથી, વારંવાર આવી ઘટનાને યાદ કરતાં હોયછે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

કન્યાની હરકત જોઇ લોકો દોડી આવ્યા

આ વિડીયોમાં એક દુલ્હન તૈયાર થઈને કરે છે એવું કે લોકો પણ દોડતા થઈ જાય છે. અહી દુલ્હન એક ઘરની અંદર સીડી લઈને છત પર ચડી જાઈ છે અને પછી સીડીને ધક્કો મા-રે છે એટલે સીડી નીચે પડી જાય છે. લોકો આ જોઈને ત્યાં દોડી આવે છે અને કન્યાને નિચે ઉતરવા કહે છે પણ કન્યા નીચે ઊતરવાની ના પાડે છે જે આ વિડીઓમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

કન્યાની આવી હરકત જોઈને લોકોના હોશ ઊડી ગયા. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે, લોકોએ આ વિડીયોને ઘણો પસંદ કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને તેના પર 2 હજાર જેટલી લાઇલ મળી છે અને લોકોએ તેના પર પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *