જેમ જેમ માણસોની ઉંમર વધતી જાય છે. તેમ તેમ તેમનામાં સે@ક્સ કરવાની ઈચ્છા પણ ઓછી થતી હોય છે. જેની અસર લગ્નજીવન જિંદગીમાં પણ જોવા મળે છે.
જો કે ઘણીવાર પુરૂષોને આ કારણે શરમ મહેસૂસ થતી હોય છે. પરંતુ જો તમારી સાથે પણ એવું થાય છે. તો તેમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. કેમકે આજે એવી ટિપ્સ આપીશું જેનાથી તમને ફાયદો મળશે.
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ, મેથી પુરૂષોની કા-મેચ્છાને વધારવા માટે ખુબ મદદગાર સાબિત થાય છે. જે પુરૂષોને સે-ક્યૂઅલ પ્રો-બ્લમ છે, તેમને પોતાની ડાઈટમાં મેથીનું સેવન કરવું જોઈએ. તમે બધાએ જોયું હશે કે આમ તો ભારતીય ઘરોમાં પણ તેને ઘણા પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ મેથી દાણાની તાસીર ગરમ હોય છે માટે તેનો લિમિટેડ રૂપમાં જ સેવન કરવું જોઈએ. કારણ કે તેનો વધારે માત્રામાં સેવન કરવાથી તમને નુ-ક્શાન થઈ શકે છે.
જણાવી દઈએ કે મેથીનો પ્રયોગ શાકભાજી સિવાય વાળ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મેથી દાણા કાળા વાળમાં લગાવવાથી વાળનો જથ્થો વધે છે અને વાળ પણ મજબૂત થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.