મારી પાડોશણ ઈચ્છે છે કે હું તેને ગર્ભવતી બનાવું!

સવાલ : મારા પતિની એક વિચિત્ર આદત છે. તેઓ ઈચ્છે છે કે જ્યારે પણ હું તેમને બ્લો-જોબ આપું તો એ સેશન પહેલા હું પાન ખાઉં અને પછી તેમને બ્લો-જોબ આપું. શું તમને એવું લાગે છે કે તેમની આ આદત નોર્મલ છે? શું આના કારણે સ્પ-ર્મ કાઉન્ટ પર કોઈ રીતની અસર પડશે ખરી?

જવાબ : મને આ વિશે ખબર નથી કે તેમની આવી કોઈ વિચિત્ર આદતથી તેમના સ્પ-ર્મ કાઉન્ટ પર અસર પડશે કે નહીં પરંતુ આમ કરવાથી ઈન્ફેક્શન થવાનો ભય જરુર રહેલો છે.

સવાલ : મારી ઉંમર 37 વર્ષની છે. છેલ્લા એક વર્ષથી મને એવું લાગે છે કે હું જ્યારે પણ મારા પાડોશીની પત્ની સાથે સ-માગમ માણું છું ત્યારે મારી સ્ટે-મિના ઓછી થતી જાય છે. સ-માગમ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો.

મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ : તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સ-માગમ સ્ટે-મિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો. જોકે, આ કોમન સમસ્યા છે. સ-માગમ સ્ટે-મીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી.

સ-માગમ એ-ક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટે-મીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ : હું 25 વર્ષનો અનમેરિડ યુવક છું અને મારી પાડોસમાં રહેતી 24 વર્ષની પરણિત મહિલા સાથે છેલ્લા કેટલાક સમયથી ફ્લ-ર્ટ કરું છું. તાજેતરમાં તેણે મને કહ્યું કે હું તેની સાથે સ-માગમ કરું. તે મારા દ્વારા મા બનવા માંગે છે કારણ કે તેનો પતિ ન-પુંસક છે. હું તેની વાત જાણીને તેનો સ્વીકાર કરવા માટે તૈયાર છું પણ મને ચિંતા થાય છે કે મારા એક નિર્ણયથી તેની ભવિષ્ય પણ શું અસર પડશે અને તેના 2 વર્ષના લગ્ન પર તેની શું અસર થશે. મને ગાઈડ કરો કે આનાથી મારા ભવિષ્ય પર શું અસર થઈ શકે.

જવાબ : મને ખ્યાલ નથી આવતો કે એક સમજદાર વ્યક્તિ શા માટે આ પ્રકારની મુ-ઝવણભરી બાબતમાં પોતાનો પગ નાખીને પોતાને નુ-કસાન પહોંચાડવાની કોશિશ કરે. જો તમારી પાડોશમાં રહેતી સ્ત્રીને બાળક જોઈતું હોય તો તમારી આ રીતે મદદ લેવાના બદલે તે અને તેના પતિ સ-રોગસિ દ્વારા બાળકની ઈચ્છા પૂરી કરી શકે. અને જો તમે તેને સ-માગમ એટ્રેક્ટ કરતા હોય તો તેને છૂપી રીતે માતા બનાવવાની જરૂર નથી. તેમે સમજુ છો અને તમારે આવી મુસિબતોમાં પડવું ન જોઈએ. તેની સાથે વાત કરીને તેના અને તમારા મગજમાં આકાર લઈ રહેલી બાબતોનો તાત્કાલિક નિકાલ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *