છોકરીએ કંગના રનૌતના સોંગ પર કર્યો એવો જબરજસ્ત ડાન્સ જોઈને તમે પણ નાચી ઊઠશો, જુવો વિડીયો

આજકાલ ડાન્સનું મહત્વ ખૂબ વધી ગયું છે. દરેક નાના મોટા પ્રસંગોમાં લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. અમુક લોકો તો ડાન્સ કરવા માટે કોઈ પ્રસંગની પણ રાહ નથી જોતાં. તે પોતાની ખુશી માટે ડાન્સ કરતાં હોય છે.અત્યારના લોકોનું જીવન ખૂબ જ કામથી ભરેલું છે ડાન્સ દ્વારા લોકોનો શારીરિક અને માનસિક થાક ઉતરી જતો હોય છે. લગભગ દરેક વ્યક્તિને ડાન્સ પસંદ હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ખૂબ જોવા મળે છે. જેમાં કેટલાક વિડીયો વાઇરલ થઈ જાય છે.

છોકરીએ સોંગ સાથે કર્યો ધમાકેદાર ડાન્સ

વાઇરલ વિડીઓ જોતાં જણાય છે કે છોકતી ઘારી અંદર બ્લેક અને રેડ કલાના કપડાં પહેરીને હિન્દી ‘ગજરા મોહબત વાલા’ સોંગ પર પોતાના હાવભાવ ભાવ આપી રહી છે. ડાન્સ કરતી છોકરી ગજબના ઉત્સાહથી નાચી રહી છે જે તેના ચહેરા પરની મુસ્કાર પરથી ખ્યાલ આવે છે. લોકોને છોકતીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે સાથે સાથે લોકો હિન્દી સોંગ પણ વધુ પસંદ આવ્યું છે. થોડા જ સમયમાં આ છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે ઇન્ટરનેર પર ડાન્સ વિડિયાએ ધૂમ મચાવી છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Rachana Reddy (@thatdancergurll)

ડાન્સમાં આપ્યા કમાલના એક્સપ્રેશન

વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ વિડીયો જોયો છે, અને સાથે જ પસંદ પણ કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર thatdancergurll નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેને હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. કેટલાક વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ કમેન્ટ દ્વારા આપી છે. જેમાં ‘ ખૂબ સારૂ સોંગ અને ગજબ ડાન્સ’, કમાલના એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *