24.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ વાતાવરણ મળી રહે.

લગ્નઈચ્છુક :-સમય સરકે તક સરકે.

પ્રેમીજનો:-અડચણ ગૂંચવણ થી ચિંતા.

નોકરિયાત વર્ગ:- ધારી ગણતરી ઊંધી પડે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક મુશ્કેલીના સંજોગ.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :-લાલ

શુભ અંક:-૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ :-ઉપરિથી કામનું દબાણ રહે.

વેપારીવર્ગ :-ભાગીદારી નો પ્રશ્ન મુંઝવે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાઈ.

લગ્નઈચ્છુક :-થોભો અને રાહ જુઓની નીતિ જરૂરી.

પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાઈ.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

શુભરંગ:-લીલો

શુભ અંક:-૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-સંજોગ ના શમણા રચાય.

પ્રેમીજનો:-સંયમિત વાતાવરણ જરૂરી.

નોકરિયાત વર્ગ:-દુર્ઘટનાથી સંભાળવું.

વેપારી વર્ગ:-વ્યવસાયમાં નુકસાનથી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-સંજોગ સુધરે. મિત્રને/મિત્રથી મનદુઃખ.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો :-અવરોધના સંજોગ.

નોકરિયાત વર્ગ :-અડચણ વિઘ્નની સંભાવના.

વેપારીવર્ગ :-વ્યાવસાયિક કામમાં અવરોધ.

પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન શોધવું સાવધ રહેવું.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-મનના અરમાન અધૂરા જણાય.

લગ્નઈચ્છુક :-સંજોગ રચાય.તક સંભવ.

પ્રેમીજનો:-મુશ્કેલથી મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-કામકાજમાની સમસ્યા નિવારવા.

વેપારીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-સંજોગો વિપરીત હોય ધીરજથી કામ લેવું.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-સમસ્યામાં સમાધાન મળે.

પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બનતા જણાય.

નોકરિયાત વર્ગ:-સમસ્યા દૂર થાય.

વ્યાપારી વર્ગ:ધંધામાં તણાવ દુર થાય.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં જણાય.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાય.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સંભવ.

પ્રેમીજનો:-મુલાકાત સંભવ.પ્રવાસ થઈ શકે.

નોકરિયાતવર્ગ:-ચિંતા મુંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારીના સંજોગોમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:-૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.

પ્રેમીજનો :-મનમુટાવ અંતરાય રહે.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.

પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.

શુભરંગ:-પોપટી

શુભઅંક:-૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય નો પ્રસંગ.

લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.

પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ સર્જાય.

નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળો વિખરાય.

વેપારીવર્ગ:-મનનો બોજ હળવો થાય.

પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ગૂંચવણ નો હલ શોધવો.

પ્રેમીજનો:-પ્રવાસ મોજ-મજા સંભવ.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં નુકસાન અંગે સાવચેત રહેવું.

વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલઝન ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- સંપત્તિના કામકાજમાં ચિંતા ઉલજન રહે.

શુભરંગ:-ગ્રે

શુભઅંક:-૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો:-સરળતાથી મિલન મુલાકાત થઈ શકે.

નોકરિયાત વર્ગ:-સ્નેહી ના સહયોગથી સારી નોકરી મળે.

વેપારી વર્ગ:- કાર્યક્ષેત્રે લાભદાયી તક અથવા સંજોગ.

પારિવારિક વાતાવરણ:-ધર્મકાર્ય નો પ્રસંગ થાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:-૩

Leave a Reply

Your email address will not be published.