છોકરીએ હિન્દી સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ખૂબ જોવા મળે છે. આજકાલ ઇન્સ્ટગ્રામ રિલ્સ બનાવવાનું લોકો વધારે પસંદ કરે છે. નાના વિડીયો બનાવી લોકો સોશિયલ મીડિયા પર છવાઈ જતા હોય છે. લોકો પોતાનામાં રહેલી કળા ઓછા સમયમાં બતાવવાની કોશિશ કરતાં હોય છે. અને લોકો પણ આવા વિડીયો જોવા પસંદ કરે છે. ડાન્સએ દરેક વ્યક્તિએ જોવો અને કરવો ગમે છે. તો ચાલો આજે તમને આ વિડીયો વિશે જણાવીએ.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ 

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી પીળા કલરની ચણિયા ચોલી પહેરીને હિન્દી સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરવા માટે તૈયાર થયેલી આ છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સમાં તેના એક્સપ્રેશન પણ કમાલના આપે છે. તેના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળે છે તેની સ્માઇલ જોઈને કેટલાય લોકો તેના દિવાના બની ગયા છે. છોકરીનો આ ડાન્સ લોકોએ ઘણો પસંદ કર્યો છે અને તેનો આ વિડીયો ખૂબ શેર પણ કર્યો છે.

જુવો વિડીયો : 

લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા 

ડાન્સમાં છોકરી એવા જોરદાર ડાન્સ સ્ટેપ કરે છે કે લોકો જોતાં જ રહી ગયા. છોકરીના ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયાઓ છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર ગીતાંજલિ રહાણે નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. હજી સુધીમાં 9 હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. સાથે જ દરેક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે જેમાં એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ એક્સપ્રેસિવ એન્ડ બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *