વરરાજાએ વરમાળા પહેરાવતા કરી એવી હરકત કે લોકો જોતાં રહી ગયા

સોશિયલ મીડિયા પર ઘણી વાર રમૂજી વિડીયો વાઇરલ થતાં હોય છે. અને ખાસ કરી ને લગ્નના રમૂજી વિડીયો લોકો દ્વારા ખૂબ જોવા માં આવે છે. આવો જ એક લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં વરરાજો કન્યાને વરમાળા પહેરાવતો જોવા મળે છે પણ થાય છે એવું કે તેની મજાક બની જાય છે.

વરવાજાએ બતાવ્યો સ્વેગ  

વિડીયોમાં જોય શકાય છે કે વરરાજો કન્યાને વરમાળા પહેરાવી રહ્યો છે, પરંતુ તે દૂર ઊભો રહીને કન્યાના માથા પર વરમાળા ફેકે છે અને કન્યાનું અપમાન કરે છે. પણ થાય છે આવું કે તે વરમાળા કન્યાને પહેરાવી શકતો નથી કારણ કે, વરમાળા નીચે પડી જાય છે. કન્યાનું અપમાન કરતો વરરાજો પોતે જ અપમાનિત થાય છે, કારણ કે નીચે પડેલી વરમાળા લેવા માટે તેને કન્યાના પગમાં નમવું પડે છે. જે વિડીયો માં જોય શકાય છે.

જુવો વિડીયો :

લોકોએ કરી રમૂજી કોમેંટો 

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં જોય શકાય છે કે કન્યાનું અપમાન કરવા જતાં વરરાજાને ખુદ નીચે નમવું પડે છે, અને નીચે પડેલો હાર ઉઠાવવો પડે છે. લોકો આ વિડીયો જોઇ ને ઘણી કોમેંટો કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો જાણવા માંગે છે કે વરરાજાએ કન્યાનું આવું અપમાન કેમ કર્યું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *