છોકરીએ સ્કર્ટ પહેરીને ભોજપુરી સોંગ પર એવું એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી, જુવો વિડીયો

આજકાલ ઈન્ટરનેટ પર ભોજપુરી સોંગ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. લોકો આવા સોંગ સાંભળવાનું અને તેના પર ડાન્સ કરવાનું પસંદ પણ કરે છે. હમણાં સોશિયલ મીડિયા પર ‘ પાની પાની હો ગઈ ‘ ભોજપુરી સોંગ ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે અને તેના ડાન્સના વિડીયો પણ ગજબના છે. આ સોંગ પર એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર હમણાં વાઇરલ થયો છે. જેના વિશે આજે આ લેખમાં જણાવીશું.

છોકરીએ ભોજપુરી સોંગ પર આપ્યું કમાલનું એક્સપ્રેશન   

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની બહાર બ્લેક કલરના કપડાં પહેરી ફેમસ ભોજપુરી સોંગ ‘ પાની પાની હો ગઈ ‘ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. સ્કર્ટ પહેરીને છોકરી ડાન્સ કરવામાં માટે તૈયાર થઈ ગઈ છે તેના ચહેરા પર જોતાં એવું લાગી રહ્યું છે કે ખૂબ ખુશ છે. છોકરી સોંગ સાથે એવા કમાલના એક્સપ્રેશન આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિ તેના દિવાના બની જાય. થોડી જ ક્ષણના આ વિડીયોમાં છોકરીએ હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Jyotika Paswan (@iamjyotikapaswan)

ડાન્સમાં જોવા મળી ગજબની અદાઓ  

છોકરીએ ભોજપુરી સોંગ પર ગજબની અદાઓ કરી છે. ડાન્સ કરતી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. છોકરીનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને આ વિડીયો લોકો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડીયો અપલોડ થતા અત્યાર સુધીમાં તેના પર 28 હજાર કરતાં વધારે લાઇક મળી ચૂકી છે અને કેટલાક વ્યક્તિએ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, પડકાર વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *