08.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષ માસ કૃષ્ણ પક્ષ

તિથિ :- બારસ ૨૭:૨૧ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- મૂલ ૧૫:૨૧ સુધી.

યોગ :-હર્ષણ ૧૧:૩૨ સુધી

કરણ :- કૌલવ,તૈતુલ

સૂર્યોદય :-૦૭:૧૪

સૂર્યાસ્ત :-૧૮:૩૧

ચંદ્ર રાશિ :- ધન.

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- ષટતિલા ભાગવત એકાદશી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સમસ્યાનો હલ મળે.

લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.

પ્રેમીજનો:-જીદ મમતથી અંતરાય રહે.

નોકરિયાત વર્ગ:- અનુકૂળ નોકરી મળી શકે.

વેપારીવર્ગ:-ગેરસમજ ટાળવી.સફળતા પ્રાપ્ત થાય.

પારિવારિકવાતાવરણ:- ભાગ્યના સહયોગથી ઉપાય મળે. ગેરસમજ ટાળવી.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યા વધે નહીં તે જોવું.

લગ્નઈચ્છુક :- અંતરાય ની સંભાવના.

પ્રેમીજનો:- મનમુટાવ રહે.

નોકરિયાત વર્ગ:- સહકર્મચારી નો સહયોગ સાંપડે.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.

પારિવારિકવાતાવરણ:- આવતા જતા વાહનો અંગે ધ્યાન આપવું.અકસ્માતની સંભાવના.

શુભ રંગ:-સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ સંભવ બને.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- નરમાશથી સાનુકૂળતા સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે બંધન યુક્ત માહોલ સર્જાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:-અજંપો દૂર થાય.સમાધાનકારી બનવું.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા અનુભવાય.

લગ્નઈચ્છુક :-સ્વપ્ના સાકાર કરવા ધીરજ ધરવી.

પ્રેમીજનો:- અવરોધ અડચણ બનેલા રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- હરિફ થી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-સાવચેત રહેવું.હરીફ વગર ઉધ્ધાર નહીં.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- તણાવ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બનતી આવે.

પ્રેમીજનો :-ચતુરાઈપૂર્વક મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ :-સંભાળપૂર્વક જવાબદારી નિભાવવી.

વેપારીવર્ગ :- સ્વજન/મિત્ર સહયોગી બને.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય વધતા જણાય.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનના ભાવિની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :- તણાવ અજંપો રહે.

પ્રેમીજનો:- અલગાવ અંતરાય ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- આજીવિકાનો પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:- આજનો દિવસ વેપારમાં સારો રહે.

પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ચિંતા રખાવે.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં અડચણ ચિંતા રખાવે.

પ્રેમીજનો:-ધીરજથી સાનુકૂળતા બને.

નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.

વ્યાપારી વર્ગ: વ્યાવસાયિક ખાધ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-બોલચાલ વાણી વર્તન અંગે ચોકસાઈ રાખવી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ કરવો.

લગ્નઈચ્છુક :- વાતમાં વિરામનો સમય રહે.

પ્રેમીજનો:- અંતરાય વિરહના સંજોગો સર્જાય.

નોકરિયાતવર્ગ:- સારી નોકરી અથવા પ્રમોશનની સંભાવના.

વેપારીવર્ગ:- ધીમી પ્રગતિ સંભવ.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સંજોગોમાં ધીરજથી કામ લેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રસન્નતાયુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ રચાય.

પ્રેમીજનો :- સાનુકૂળ સમીકરણ રચાઇ.

નોકરિયાતવર્ગ :- અકળામણ દૂર થાય.

વેપારીવર્ગ:- પ્રયત્નો સફળ બનતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- લાભની તક સરકે નહીં તે જોજો.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-તણાવયુક્ત વાતાવરણ રહે.

લગ્નઈચ્છુક :-વિલંબ ની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અસમંજસ રહે.

નોકરિયાત વર્ગ:- સરકારી/અર્ધ નોકરી સરકારી મળે.

વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- હળવાશથી રહેવું.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજપૂર્વક સમય પસાર કરવો.

લગ્નઈચ્છુક :- અડચણની મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બને.

નોકરિયાત વર્ગ:- સમસ્યા સુલઝાવી શકો.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં લાભની તક.

પારિવારિકવાતાવરણ:- ચિંતા દૂર થાય.ખટપટ થી સાવધાન રહેવું.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- નાણાભીડનો અનુભવ થાય.

લગ્નઈચ્છુક :- દિવસ સારો રહે.

પ્રેમીજનો:-મનમુટાવ સંવાદિતા બનાવવી.

નોકરિયાત વર્ગ:- મહેનતનું મીઠું ફળ ચાખી શકો.

વેપારી વર્ગ:- ઋણ,ઉછીના લેવાની નોબત આવે.

પારિવારિક વાતાવરણ:- આવકના પ્રયત્નો સફળ બનતાં જણાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૬

Leave a Reply

Your email address will not be published.