રાત્રે 7 થી 9 માં આ એક ઉપાય સુધારી દેશે જીવન બનાવી દેશે ધનકુબેર.

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે હેડિંગ વાંચીને કદાચ તમને થોડુંક અજીબ લાગતું હશે કે આજે અંધારૂ કેમ નહીં થાય. પરંતુ વાત એમ છે ઉલ્કાઓનો વરસાદ થવાનો છે.

તેના લીધે આકાશમાં ગાઢ અંધકારની જગ્યાએ આછો પ્રકાશ રહેશે. આમ તો આ ખગોળીય ઘટના જૂલાઇ-ઑગસ્ટ મહિનામાં થાય છે. મીટિયર શૉવર એટલે કે ઉલ્કા વરસાદ એક વર્ષમાં ત્રણ વખત થાય છે, પરંતુ આ વખતે દરવખત કરતાં વધુ થશે.આ દરમ્યાન દર એક સેકન્ડમાં તૂટતી ઉલ્કા આપણને તારાના રૂપમાં દેખાશે. આજે અંદાજે 100થી 200 ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાશે,

પરંતુ ચંદ્રમાની રોશની વધુ હોવાના લીધે દર કલાકે 50થી 60 જ જોઇ શકાશે ઘણીવાર આપણે સાંભળતા હોઇએ છીએ કે તૂટતા તારાથી જે કંઇ પણ માંગીએ છે તે પુરું થઇ જાય છે. ઉલ્કાઓ પણ તૂટીને તારાના રૂપાં દેખાશે. તેની પાસે માંગેલ તમામ વિશ પૂરી થાય છે.આ સમયે 5 રૂપિયાના સિક્કાનો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે.

આ ખગોળીય ઘટનાનો સંબંધ નક્ષત્રો સાથે જોડાયેલ છે. 5 રૂપિયાના સિક્કાની ઉપર સિંદૂરથી તમારા નામનો પહેલો અક્ષર લખી દો.રાત્રિના સમયે આ સિક્કાને તમારા ધાબા છત પર લઇ જાઓ અને પાણીની ટાંકી ઉપર મૂકી દો. જો પાણીની ટાંકી નથી તો પછી ધાબા પર જ રહેવા દો.સિક્કો મૂકતા સમયે ધ્યાનમાં રાખો કે જે બાજુ તમારા નામનો પહેલો અક્ષર લખો છો તે ભાગ આકાશની ઉપરની બાજુએ હોવો જોઇએ.

રાતના અજવાળાને સિક્કા પર પડી રહેવા દો. આ અજવાળું તમારા નસીબને પણ ચમકાવશે. બીજા દિવસે આ સિક્કાને લાલ કપડામાં લપેટીને પોતાના પર્સમાં મૂકી દો. આ સિક્કો તમારું ખિસ્સું હંમેશા ભરતું રહેશે.ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનુ આગમન ઘરમાં થાય છે.

ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો, આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે.

ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.જો તમે ઇચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશાં તમારા ઘરે અને કુટુંબમાં રહે, તો તમારે હંમેશાં તમારા ઘરમાં ખુશખુશાલ વાતાવરણ જાળવવું જોઈએ. સાંજે કોઈ પણ બાબતે ક્યારેય દલીલ ન કરો.જો સાંજના સમયે તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે, તો દેવી લક્ષ્મીજી તમારા કારણે ગુસ્સે થઈ શકે છે.

સાંજે વ્યવહાર ન કરો, વડીલોની સલાહ મુજબ કોઈએ પણ સાંજના સમયે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ, આ કારણે તમારા ઘરની લક્ષ્મી બીજા ઘરે સ્થળાંતર કરે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય ઉપાય,આજના સમયમાં ધનની આવશ્યકતા ન હોય તેવી કોઈ વ્યક્તિ દુનિયામાં હશે નહીં. ધન પ્રાપ્તિ માટે લોકો માતા લક્ષ્‍મીની પૂજા-અર્ચના પણ કરતાં હોય છે.

પરંતુ આજ સુધી તમે નહીં જાણ્યું હોય કે લક્ષ્‍મી કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવાયો છે. આ ઉપાય છે કેટલાક નમસ્કાર મંત્ર. આ મંત્રો માંથી કોઈ પણ એકનો જાપ નિયમિત કરવાથી ધન લાભ અવશ્ય થાય છે.માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમ પૂર્વક જાપ કરવો જરૂરી છે.

આ 10માંથી કોઈ પણ એક મંત્રનો જાપ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે 108 વખત કરવો. માતા લક્ષ્‍મીની કૃપાની અવશ્ય પ્રાપ્ત થશે.લક્ષ્‍મી મંત્ર,ॐ ધનાય નમ:,ॐ ધનાય નમો નમ:,ॐ લક્ષ્‍મી નમ:,ॐ લક્ષ્‍મી નમો નમ:,ॐ લક્ષ્‍મી નારાયણ નમ:,ॐ લક્ષ્‍મી નારાયણ નમો નમ:,ॐ નારાયણ નમ:,ॐ પ્રાપ્તાય નમ:,ॐ પ્રાપ્તાય નમો નમ:,ॐ લક્ષ્‍મી નારાયણ નમ:ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્‍મી નારાયણની પૂજા કરો.

તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.ધનની પ્રાપ્તિ માટે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્‍મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.માતા લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્‍મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્‍મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્‍મી માતા પ્રસન્ન થશે.

માતા લક્ષ્‍મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.દરેક વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવા માંગે છે

પરંતુ ઇચ્છતા હોવા છતા પૈસાથી સંબંધિત સમસ્યાઓ તેના જીવનમાં થવા લાગે છે. લોકો વધુ અને વધુ પૈસા કમાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હોય છે. તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ તેઓ પૈસા કમાવવામાં સફળ થઈ શકતા નથી.દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વગર પૈસા એ કઈ પણ શક્ય નથી થતું.જો તમારે પણ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો આ માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં ઉદ્ભભવતી તમામ આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે.

ચાલો આપણે સંપત્તિ મેળવવાની આ સરળ પદ્ધતિઓ વિશે જાણીએ.એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.